SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ - 22 યાત્રા ૫ મી. = = ૦ ૦S = B આજેશ્રીમાન શૈલેયપતિ શ્રી આદીશ્વર ભગવાનની મ. હાપૂજા ભણાવાની હતી. શ્રદ્ધાલુ શ્રાવકે ઉલટથી %AI તેમાં ભાગ લેવાનું શ્રેણીબંધ જતા હતા, બાલ, ત. # રૂણ અને વૃદ્ધ શ્રાવકો અને શ્રાવિકાઓ જયધ્વનિ ક - રતાં કરતાં ગિરિમાર્ગે જતા હતા. આ સમયને દેખાવ ખરેખર ચિત્તાકર્ષક હતે. ગિરિરાજના શિખર ઉપર ધૂમ્રવર્ણ આકાશ થઈ રહ્યું હતું. જાણે પવિત્ર યાત્રાધુઓના શરીરથી ભિશ થચેલી કર્મજ ઉડતી હોય, તેમ દેખાતું હતું. આ સમયે શુદ્ધ શ્રાવક નયચંદ્રનું કુટુંબ તે મહત્સવમાં ભાગ લેવાને ઉત્તમ ભાવના ભાવતું પ્રવૃત્ત થતું હતું. મહાનુભાવ આનંદસૂરિ પણ પોતાના શિષ્ય પરિવા૨ સાથે તે મહત્સવને ધાર્મિક લાભ ભાવથી મેલવવા તત્પર થયું હતું. જ્યારે નિત્યને સમય થયે, એટલે સૂરિરાજ ગિરિરાજની તલેટી ઉપર પધાર્યા અને તેજ વખતે ઉપગને ધારણ કરનારે નયચંદ્ર પિતાના કુટુંબને લઈ તે સ્થાને આવ્યા. નયચંદ્ર, સુબેધા અને જિજ્ઞાસુ-એ પવિત્ર ત્રિપુટીએ સૂરિવરને વિધિથી વંદના કરી પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા. તે પછી આનંદસૂરિએ પિતાના વ્યાખ્યાનને આરંભ કર્યો. પ્રથમ નીચે પ્રમાણે મંગલાચરણ કર્યું – થોપેશ gિ: મોરાતિ સલા.. धर्म तेजो धरः तीवः त्रिजगत्कमलाकरं || ધર્મના રૂપ તેજને ધારણ કરનાર્જને ઉપદેશરૂપી તીવ્ર સુએ ત્રણ જગતરૂપી સરેશવરને સદા પ્રકાશિત કરે છે. ૧
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy