SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ - જ્યાં ભાષ્યરચના પણ ગંભીર-અર્થે ભરી દુર્ગમ અહા; તે નિવચન જલનિષિ ખોબે, ઉલવા કોણ શક્ત છે. જો માથું મારી મેરુપર્વત, પાડે તો એ યુક્ત છે. રા બે બાજુથી ઉચકી ઉલાળે ઉર્વીને ઉત્સાહથી, અતિલોલ જલકલ્લોલ જલધિ તરે જો બે બાંહ્યથી; એક તૃણના અગ્રે કરે છે, માપ સવિસાગરતણું, - ઉછળી અને આકાશમાં, રજનીશને પકડે ઘણું. રા. એક હાથથી સુરગિરિ ધૂણાવે, જીતે પવનને દોડતો, લઈ અંજલિમાં જે સ્વયંભૂ-રમણલ ગગડાવતો; ખજૂઆ સમી નિજયોતિથી, ભાનુપ્રભાને ઢાંકી દે, તો તે મહાગ્રન્થાર્થ શ્રી જિનવચન સર્વે સંગ્રહે. મરડા શ્રી જિનવચનના એક પદની પણ વિશેષતા : – एकमपि तु जिनवचना-द्यस्मान्निर्वाहकं पदं भवति, श्रूयन्ते चानन्ताः; सामायिकमात्रपदसिद्धाः ॥२७॥ तस्मात् तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम् श्रेय इति निर्विचारं, ग्राह्य धार्यं च वाच्यं च ॥२८॥ જિનવચન અમૃતબિન્દુ પણ જો એક ચાખે ભાવથી, ભવભવ તણા વિષ ઊતરે, ભવ તરે એ દઢ નાવથી; સંભળાય છે શાસે ભવિ, સિદ્ધયા અનન્તા આતમા, પદમાત્ર સામાયિક સુણી, પરમાર્થ લઈ પરમાતમા. ૨૪ એ સત્ય વાત પ્રમાણ માની, નિર્વિકલ્પ સાંભળો, કલ્યાણ કરવા જિનવચનને ભણી ગણી વિસ્તૃત કરો; સંક્ષેપ કે વિસ્તાર વધતે, જે રીતે રુચિ ઉપજે, - અમૃત સમા આ વચન પીજે, સર્વદા સુખ સંપજે. રપા
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy