SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ __ श्रीउमास्वातिवाचकविरचितम् તત્ત્વાથffધકામસૂત્રમ્ | संबंधकारिका નરજન્મની સફલતા :- ---- सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति ॥ दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म ॥१॥ અનુ: શુદ્ધ સમકિતથી વિશુદ્ધા, જ્ઞાનને ચારિત્ર જે, મેળવે આ મનુજભવમાં, રત્નસમ ત્રણ રત્ન એ; અતિદુઃખથી પામેલ ને, વળી દુઃખનું કારણ કહ્યો, નરજન્મ પણ આ સફળ તેનો, ભાવ નિર્મળ જો લહ્યો. [૧ 'શુભકરણિ કરી - કર્મવિમુક્ત થવા પ્રેરણા : जन्मनि कर्मक्लेशै-रनुबद्धे ऽस्मिँस्तथा प्रयतितव्यम् ॥ कर्मक्लेशाभावो, यथाभवत्येष परमार्थः ॥२॥ કર્મને સંકલેશથી સંબદ્ધ આ મનુજન્મમાં, - યત્ન એવો કિજીયે જેમ, નાશ પામે કલેશ આ; કર્મને સંક્લેશનો વિધ્વંસ એ પરમાર્થ છે, પરમાર્થ તેને સાધવાને વિશ્વમાં પુરુષાર્થ છે. રા કુશલાનુબંધી કર્મ કદી અફળ થતું નથી : – परमार्थालाभे वा, दोषेष्वारम्भकस्वभावेषु ॥ कुशलानुबन्धमेव, स्यादनवद्यं यथा कर्म ॥३॥ અતિ ગાઢ દોષો રાગ ને વિદ્વેષ એ ગજ કેસરી, - પરમાર્થ માર્ગે ચાલતાં તે, કરે વિપ્ન ફરી ફરી, સંસારની કરવી જ વૃદ્ધિ, એ જ દોષ સ્વભાવ છે, ૩૦
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy