SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ : : : 12:33: : : : : : : : : : : : : 0 ; ; ; ts to cost t: ts of t: : : : : : : : : : : : : : : : | લઘુ વિવેચનો પણ ઘણાં જ થયાં છે. શ્વેતાંબર-દિગંબર બન્ને | સમાનપણે એને સ્વીકારે છે. એમાંય દિગંબરોમાં તો એના અભ્યાસનો પ્રચાર ઘણો જ છે. દેરાસરમાં પૂજા કરનાર શ્રાવક પૂજા કરીને બહાર નીકળે પછી તરત પા કલાક અડધો કલાક કે કલાક અચૂક તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ કરે જ એવી પ્રથા છે. પ્રસ્તુત પદ્યાનુવાદ અને વિવેચન : પૂજ્ય પાદ શાસ્ત્રવિશારદ આચાર્ય મહારાજશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજશ્રીના પ્રથમ પટ્ટધર શાન્તમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજે આ તત્ત્વાર્થ સૂત્ર ઉપર આજથી પપ વર્ષ અગાઉ હરિગીત છન્દમાં સુન્દર | પદ્યાનુવાદની રચના કરી હતી અને તે પુસ્તક ચીમનલાલ | દલસુખભાઈ ગાંધીના વિવેચન સહિત પ્રકાશિત કરવામાં આવ્યું હતું. - પદ્યાનુવાદક શ્રી પૂજ્ય આચાર્યશ્રી વિજયરામસૂરીશ્વરજી | મ. શ્રી દ્રવ્યાનુયોગના સારા વિદ્વાન્ હતા. મૂળ બોટાદના : વતની, મહેસાણા પાઠશાળામાં અભ્યાસ કરી ચાણસ્મા, કોઠ વગેરે સ્થાનોમાં પાઠશાળામાં અભ્યાસ કરાવી વૈરાગ્યવાસિત થતાં સંયમનો સ્વીકાર કરી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી | વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના શિષ્ય થયા હતા. જીવદળની | યોગ્યતા ઘણી, વળી સરળતા પરગજુ પ્રકૃતિ પણ એવી કે કોઈનું પણ કાર્ય કદી ઠેલવાની વાત નથી. કોઈ અભ્યાસની રુચિવાળો છે એવી ખબર પડે તો સામે ચાલીને અભ્યાસ | કરાવવા એની પાસે જાય, મોટાઈનું નામ નિશાન જોવા ન મળે. સાવ નાના બાળક જેવી નિર્દોષતા, ગુરુ સમર્પિતભાવના - - - - - - - - - - ૧૧
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy