SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦ )—— વિશેષ૩૯.એટલે ખીજાથી વિશેષતા જણાવનારું નિશાન—આ નિશાન નિત્ય પદાર્થોમાં રહેનારું છે. સમવાય—એટલે જે એ વસ્તુ–એક બીજા વિના ન રહી શકે એવી હાય–તેઓને પરસ્પરના સંબધ તે સમવાય.૪૦ પ્રમાણ—ખે છેઃ પ્રત્યક્ષ અને અનુમાન. ૬. જૈમિનીયદર્શીન૪૧-( પૂર્વમીમાંસા ): સામાન્ય ’ એટલે સરખાઈ અને ‘ પર ' એટલે મુખ્ય અથવા સૌથી વધારે પરમ. પદાર્થોની પરસ્પર સરખામણી કરતાં જે સરખાઇ સૌથી વધારે જણાતી હાય—એટલે જે સરખાઈ સૌ પદામાં ઘટી શકતી હોય– તે ‘ પરસામાન્ય ’ અને તે સિવાયનું અપરસામાન્ય. ૩૯. સરખા આકારવાળા, સરખા ગુણવાળા અને સરખી ક્રિયાવાળા પરમાણુઓમાં તથા મુક્ત આત્માએમાં આ વિશેષને લીધે તેઓની પરસ્પરની વિલક્ષણતા જણાઈ આવે છે. ૪૦. જેમ કે વસ્તુ અને તેના રૂપને સંબધ, માણુસ અને તેના મનુષ્યપણાના સંબંધ વગેરેઃ રૂપ કે વસ્તુ અથવા મનુષ્ય કે મનુષ્યપણું એ બન્ને એવાં છે કે–જે એક બીજા વિના કદી પણ ન જ રહી શકે. ' ૪૧. આ દર્શનનું બીજું નામ · મીમાંસક મત” પણ છે. આ · દનને અનુસરનારા સાધુઓના વેષાદિ સંબંધે ‘ સાંખ્યદર્શન ’ ઉપરનું ટિપ્પણુ જોઇ લેવું. આ લેાકેા પણ એકદડી કે ત્રિદંડી હેાય છે. એના એ પ્રકાર છે: ' એક બ્રહ્મમીમાંસક અને બીજા કમીમાંસક. જેઓ ભટ્ટ અને પ્રભાકરના અનુયાયીઓ છે તે કમીમાંસક છે અને વેદાન્તીઓને • બ્રહ્મમીમાંસક કહેવામાં આવે છે. મીમાંસક—સાધુએ ગેરુઆ રંગનુ • વસ્ત્ર પહેરે છે, હાથમાં કમાંડલુ રાખે છે, મૃગચમ ઉપર બેસે છે અને માથે મુંડિત હોય છે. એ પોતાના ગુરુ તરીકે ‘ વેદ ’તે જ માને છે
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy