SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) – ત સોળ છેઃ "પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, ક્લ, જાતિ અને સોળમું નિગ્રહસ્થાન. પ્રમાણ–વડે જ પદાર્થમાત્રની ઓળખાણ થાય છે. એના ચાર પ્રકાર છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને ચોથું શાબ્દિક. જાતને “વર્ણ” વગેરેને નિયમ નથી ગમે તે જાતને માણસ શિવભક્ત હોય તે ભરટ થઈ શકે છે. શૈવોને યજમાન સત્યવાદી હરિશ્ચન્દ્ર છે. નૈયાયિક દર્શન નું બીજું નામ “શૈવદર્શન પણ છે”—(પદર્શનસમુચ્ચયની ટીકા અને રાજને દર્શનસમુ) ૫. “પ્રમાણ અને પ્રમેય” એ બેમાં જ તત્વ માત્રને સમાવેશ થઈ શકે છે, પણ વિસ્તારાર્થી જિજ્ઞાસુઓને વિશેષ સમજાવવાની ખાતર જ મહર્ષિ અક્ષપાદ ગૌતમે સોળ તને ઉલ્લેખ કરેલો છે, જેમ “ જીવ અને અજીવ” એ બેમાં જ સર્વ ત સમાઈ જાય છે તે પણ વિશેષ જાણવાની ખાતર જૈનઋષિઓએ નવ તને, આઠ કર્મોને અને એની અનેકાનેક પ્રકૃતિઓને જણાવી છે તેમ. ૬. જૈન સૂરોમાં પણ પ્રમાણુના ચાર પ્રકાર જણાવેલા છે? જુઓ ભગવતીસૂત્ર – ___ "प्रमाणे चउविहे पण्णते, तं जहा-पञ्चक्खे, अणुमाणे, વળે, સામ” અર્થાત “પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ (શબ્દ) એ ચાર પ્રમાણે છે”—–શતક પ, ઉદ્દેશક ૪, સત્ર ૧૯૩ (આ. સમિતિ) જુએ સ્થાનાંગસુત્ર– વ, આગ” આ પાઠને અર્થ આગલા પાઠની જેવો જ છે. હેતુ એટલે પ્રમાણુ” એમ આ રથળે ટીકાકારશ્રીએ જણાવેલું છે?
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy