________________
( ૧૨ )~~~~~
૧. - વિજ્ઞાન ’ એટલે ‘ આ રૂપ, આ રસ ’ વગેરે જાતનું જ્ઞાન.
"
'
૨. · વેદના ’ એટલે શારીરિક કે માનસિક સુખ દુઃખનેા અનુભવ. ૩. ‘સ’જ્ઞા' એટલે ‘ આ માણસ, આ પશુ ' વગેરે પ્રકારની જુદી જુદી સંજ્ઞા.
*
<
૪. · સંસ્કાર ' એટલે પુણ્ય વા પાપના સંસ્કાર.
૫. ‘ રૂપ એટલે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ વગેરે ભૂત.
,
લાંખા ગેરૂઆ રંગના કપડા પહેરે છે, સ્નાન વગેરે શૌચ વિશેષ કરે છે. એએ આહારમાં માંસને પણ ખાય છે. મામાં ચાલતી વખતે જીવ– દયા માટે, જમીનને પ્રમાને ચાલે છે, બ્રહ્મચય વગેરે પેાતાની ક્રિયામાં એએ વિશેષ દૃઢ હાય છે. એએ ત્રણ રત્નાતે માતે છે; ધ રત્ન, મુËરત્ન અને સધરત્ન. એમની શાસનદેવી તારાદેવી છે. એમના પ્રાસાદે ગાળાકારે હાય છે—એને ‘ મુદ્દાંડક ’ કહેવામાં આવે છે: ’( પદ્દનસમુચ્ચયની ટીકા તથા રાજશેખરને ષગ્દર્શન–સમુ॰ )
વર્તમાનમાં આ મતને પ્રચાર ઘણા વધારે છે: સિંહલદ્વીપ, તિબેટ, આસામ, સિઆમ, બ્રહ્મદેશ, જાપાન અને ચીન તથા યુરોપમાં પણ આ મત ફેલાએàા છે. અત્યારે બધી પ્રજા કરતાં બૌદુપ્રજા સંખ્યામાં ઘણી વધારે છે. આપણા દેશમાં પણ હવે આ દર્શનને પ્રચાર થવા લાગ્યા છે. વમાનમાં મેં નજરે જોએલા કાલખે( સીલેાન )ના બૌદ્ધ સાધુઓને વેત્ર અને આચાર આ પ્રમાણે છે: તેએ હાથમાં પખા રાખે છે, એલગાડી વગેરે વાહનેામાં બેસે છે, માથે અને ભમર ઉપર સુદ્ધાં હજામત કરાવે છે, ખાવામાં માંસ લે છે, જમીનને પ્રમાજવા માટે તે હાથમાં ચમર કે બીજું કશું રાખતા નથી, બ્રહ્મચર્ય પાળે છે, પોતાને ઘેર જઇ શકે છે. દસ દસ વરસની ઉમરના પણ કેટલાક બૌદ્ધ સાધુઓને મેં ત્યાં જોએલા છે. કેટલાક ભિક્ષા કરીને ખાય છે અને કેટલાક મહેોમાં ભાજન કરે છે. કાલમાં બૌહોના મોટા મેટા