SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૧) અને સ્પર્શ વિગેરે ગુણે રહેલા છે, કારણ કે આકાર અને રૂપ વિગેરે ગુણોનું કાયમનું સહચરપણે છે–જ્યાં જ્યાં રૂપ હોય છે ત્યાં બધે ઠેકાણે સ્પર્શ, રસ અને ગંધ પણ હોય છે અને એ રીતે ઠેઠ પરમાણુ સુધીમાં પણ એ ચારેનું સહચરપણું રહેલું છે. એ ધર્મ નામના ભાવમાં ગુણે અને પર્યાયે રહેલા છે માટે એને “દ્રવ્ય” પણ કહેવામાં આવે છે. [જે સ્વભાવ, વસ્તુની સાથે જ પેદા થએલે હોય તેનું નામ ગુણ છે અને જે ધર્મ, વસ્તુમાં ક્રમે કરીને પેદા થએલે હેય તેનું નામ પર્યાય છે.] ગુણુ અને પર્યાયવાળા ભાવને દ્રવ્ય ” કહેવાની હકીક્ત સ્તત્વાર્થ સૂત્રમાં પણ મળી આવે છે. જેનો બીજો ભાગ ન થઈ શકે એવા પરમાણુ–ખંડને “અસ્તિ” અથવા “પ્રદેશ” કહેવામાં આવે છે અને એના સમુદાયને “કાય” કહેવામાં આવે છે અર્થાત “ અસ્તિકાય? શબ્દને સામટો અર્થ-પ્રદેશને સમૂહ – થાય છે. એ ધર્મ નામને એ પ્રમાણે યાવત પરિગ્રહવિરમણ-અપરિગ્રહિતા, કોલવિવેક, યાવત મિથ્યાદર્શનશલ્યવિવેક, ઈસમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ, મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ (ઈત્યાદિ) બીજા પણ જે તથા પ્રકારના છે તે બધા ધર્માસ્તિકાયનાં અભિવચને છે.” - આ ઉપરના ઉલ્લેખમાં સ્પષ્ટ પ્રકારે ધર્માસ્તિકાય અને પ્રાણુતિપાતવિરમણ—અહિંસા વિગેરેની સમપર્યાયતા જણાવી છે અને તેથી જ સૂત્રકારનો આશય, ધર્માસ્તિકાય અને અહિંસા વિગેરેને સરખો ભાવ જણાવવાને હેય–તે પણ કળાઈ આવે છે અર્થાત જ્યારે આ સૂરમાં : ધર્માસ્તિકાય વિષે આવા પ્રકારનો ઉલ્લેખ છે ત્યારે આ સૂત્ર, બીજાં સૂત્ર અને બીજા ગ્રંથમાં ધર્માસ્તિકાય વિષે એક જડ દ્રવ્ય હેવાની વ્યાખ્યા ઠેક ઠેકાણે મળ્યા કરે છે એથી એ બે વ્યાખ્યામાં કઈ વ્યાખ્યા રીતસરની અને અવિકત છે એ હકીકત તો બહુશ્રતને ખોળે છે.—-અનુ. : ૪ જુએ તવાઈસત્ર, પાંચમા અધ્યાયનું ૩૭મું સૂત્ર “જુર૧ ૬ કદ ” -અનુo '
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy