________________
( ૧૧ )
૩. પાણીરૂપ હાવાથી હિમ વિગેરે ક્યાંય ક્યાંય બીજા પાણીની પેઠે સચેતન છે.
૪. જેમ સ્વભાવે પેદા થતા દેડકા સચેતન છે તેમ જમીન ખાદતાં ખાતાં સ્વાભાવિક રીતે નીકળતુ પાણી સચેતન છે.
૫. જેમ કેટલીક વાર વાદળાના વિકારમાં પેાતાની મેળે જ ઉત્પન્ન થએલું અને પડતુ માક્કુ'. સચેતન છે તેમ આકાશમાં રહેલું પાણી પણ સચેતન છે. એ પ્રકારે અનેક યુક્તિથી પાણીને સચેતન સમજવાનુ છે.
૬. શીઆળાની ઋતુમાં જ્યારે બહુ જ ઠંડી પડતી હાય છે ત્યારે નાના જળાશયમાં શૈાડા, મેાટા જલાશયમાં વધારે અને એથી પણ મેટા જલાશયમાં એથી પણ વધારે ખાફ નીકળતા દેખાય છે, તે વહેતુક જ હોવા જોઇએ. જેમ ઘેાડા મનુષ્યેાની . ભીડમાં ઘેાડે બાકૅ, વધારે મનુષ્યાની ભીડમાં વધારે ખાફ અને એથી પણ વધારે મનુષ્યાની ભીડમાં એથી પણ વધારે માફ થાય છે તે જીવહેતુ છે તેમ જલાશયમાંથી નીકળતા બાફ પણ જીવહેતુક છે—જેમ મનુષ્યના શરીરને ઉષ્ણુ રપ, ઉષ્ણુ સ્પવાળી વસ્તુથી પેદા થાય છે તેમ શીઆળામાં પાણીમાંથી નીકળતા ઉષ્ણુ પશ પણુ ઉષ્ણુ સ્પર્શવાળી વસ્તુથી પેદા થાય છે. કદાચ કાઇ એમ કહે કે, પાણીમાં એ ઉષ્ણુ સ્પર્શી સ્વાભાવિક છે; તે એમ કાંઈ માનવાનું નથી, કારણ કે વૈશેષિક વિગેરે વાદીઓએ કહ્યું છે કે “ પાણીમાં ઠંડા સ્પર્શી જ હેાય છે. ” તાત્પય` એ છે કે—તળાવ કે કૂવા વિગેરે દરેક જલાશયમાંથી શીઆળામાં જે ખાફ નીકળે છે તે, વહેતુ છે. જેમ શીઆળામાં ઠંડે પાણીએ ન્હાતા મનુષ્યના શરીરમાંથી ખાફ્ નીકળે છે તેનું કારણુ એને તૈજસ શરીરવાળા આત્મા છે તેમ શીઆળામાં પાણીમાંથી નીકળતા ખાનું કારણ પણ પાણીને તૈજસ શરીરવાળા આત્મા છે—એ સિવાય પાણીમાંથી બારે નીકળવાનું બીજું કારણુ