SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સુષ્ટિવાદ અને ઈશ્વર अदितिर्वजनिष्ट दक्ष! या दुहिता तव । तां देवा अन्वजायन्त भद्रा अमृतबन्धवः ॥ (ા ૨૦ ૭ર૬) અર્થહે દક્ષ ! જે તારી પુત્રી અદિતિ તેણીએ ભદ્રસ્તુત્ય અને મરણ બંધનરહિત દેવોને જન્મ આપ્યો. (અદિતિને અપત્ય પુત્ર માટે આદિત્યદેવે કહેવાય છે.) यद्देवा अदः सलिले सुसंरब्धा अतिष्ठत । अत्रा वो नृत्यतामिव तीव्रो रेणुरपायत । (ત્રણo ૨૦૭ર૬) અર્થ–હે દેવ ! જ્યારે તમે ઉત્પન્ન થયા ત્યારે પાણીમાં નૃત્ય કરતાં તમારે એક તીવ્ર રેણુ=અંશ અંતરિક્ષમાં ગયો. (તે સૂર્ય બન્યો એ અભિપ્રાય છે.) अष्टौ पुत्रासो अदिते ये जातास्तन्वस्परि । देवाँ उपप्रैत्सप्तभिः परामार्ताण्डमास्यत् ॥ ( ૦ ૧૦૫ ૭ર. ૮). અર્થ—અદિતિના શરીરથી જે આઠ પુત્રો ઉત્પન્ન થયા, તેમાંથી સાત પુત્રોની સાથે અદિતિ દેવતાઓની પાસે સ્વર્ગમાં ગઈ આઠમો પુત્ર જે માર્તણ્ડ=(મૃતાહિveગતિ ન માઇલ) સૂર્ય તેને આકાશમાં છેડી ગઈ. અદિતિના આઠ પુત્રોનાં નામ – मित्रश्च वरुणश्च धाता चार्यमा च । अंशश्च५ भगश्च इन्द्रश्च विवस्वांश्चेत्येते ॥ (તે સારા રૂ૨૦) અર્થ પ્રસિદ્ધ છે. વિવસ્વાન એટલે સૂર્ય. આમાં ત્રીજી ચાના પૂર્વાર્ધમાં જે કહ્યું કે અસહ્માંથી સદ્ ઉત્પન્ન થયું, એ વિચારણીય છે. અસત્રઅભાવ, શૂન્ય, તેમાંથી
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy