SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ સૃષ્ટિવાદ અને ઈશ્વર [ પ્રશ્નોત્તર] ગૌતમ–“ મત! ષવા ચિત્ત હશ્વમાનિત” ભંતે! જો ગુરૂપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે? શ્રીમહા–“નોરમા! પાળવાપvi...જ્ઞામિદહંસાसल्लेणं एवं खलु गोयमा! जीवा गरुयत्तं हव्वमागच्छन्ति" હે ગૌતમ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ક્લેશ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરનિન્દા, રતિ અરતિ, માયાસહિત મૃષા અને મિથ્યાદર્શનશલ્યએ આઢાર પાપસ્થાનકના કારણથી જીવ ભારેપણાને પામે છેભારેકર્મી થાય છે. ગૌતમ–“વાહ મેતે !વા દુત્ત વૈમાનિત?” અંતે ! શા કારણથી છવો લઘુપણાને પ્રાપ્ત કરે છે? શ્રીમહા–“મા! વાયરમi ના મિકदसणसल्ल वेरमणेणं एवं खलु गोयमा! जीवा लहुयत्तं हव्वमागદનિત્ત” હે ગૌતમ ! પ્રાણાતિપાતનિવૃત્તિ, મૃષાવાદનિવૃત્તિ યાવત મિથ્યાદર્શનશનિવૃત્તિ–અર્થાત અઢારે પાપસ્થાનકની નિવૃત્તિ કરવાથી જીવ લઘુ ભાવને પામે છે. પાપ કર્મ ન બંધાવાથી છે. હળવાકર્મી બને છે. ભારેકમી છ નીચી ગતિમાં જાય છે અને હળવાકર્મી જેવો ઉર્ધ્વ ગતિમાં જાય છે. (માત્ર ૬-૧૫ સૂ૦ ૭૨) પાપસ્થાનકની પ્રવૃત્તિ એ અધર્મ-કર્મ બંધ છે, અને પાપસ્થાનકની નિવૃત્તિ એ ધર્મ-કર્મબંધની નિવૃત્તિ યા સંવર ધર્મ છે. અધર્મને રોકવો અને ધર્મની વૃદ્ધિ કરવી એ જૈન શાસ્ત્રનો આદર્શ છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરનાર બીજે કઈ નથી, પણ જીવ પિતેજ છે. કહ્યું છે કે – अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली। अप्पा कामदुहा घेणू, अप्पा मे नंदणं वणं ॥
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy