SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર मुक्तबद्धयोरन्यतराभावान्न तत्सिद्धिः ॥ (Fi૦ ૬૦ ર્ । ૧) અર્થ -—જગતમાં પુરૂષ-આત્મા એ પ્રકારના છે, અદ્દ અને મુક્ત. તમારા માનેલ ઈશ્વર મુકતમાં ગણવા કે બધ્ધમાં ? મુક્તમાં ગણશેા તે મુક્તમાં જ્ઞાન, ચિકીર્યાં અને પ્રયત્નને અભાવ હેાવાથી કતૃત્વ સિદ્ધ થતું નથી. બહુમાં ગણશે! તે ધર્મ અધર્મના યાગ થવાથી ઈશ્વરપણું નહિ રહે. ૨૮૮ સૃષ્ટિવાદ અને ચાગદર્શન. પત જિલ ઋષિના ચોગદર્શનમાં યદ્યપિ ઇશ્વરના સ્વીકાર કરેલ છે પણ તે સૃષ્ટિકર્તા તરીકે નહિ કિન્તુ આત્મશુદ્ધિસાધન તરીકે સ્વીકારેલ છે; જીએઃ क्लेश कर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः । (↑ ઘૂ।૨૪ ) અક્લેશ, કર્મ, વિપાક અને આશયથી જેનો પરામર્શસ્પર્શ થઈ શકતા નથી તેવા પુરૂષવિશેષ તે ઈશ્વર છે. तत्र निरतिशयं सर्वज्ञत्वबीजम् । ( ચો૦ ૦ ૨ | ૨૯ ) અ—તેમાં નિરતિશય=સર્વોત્કૃષ્ટ જ્ઞાન હોવાથી તે સર્વજ્ઞ છે. स पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् । (ચોરૢ૦૨। ર૬) અર્થ——તે ઈશ્વર અવતાર તરીકે મનાયેલ બીજા રામકૃષ્ણાદિથી ગુરૂ=મહાન છે, કારણકે તે કાલથી વચ્છિન્ન નથી, અર્થાત્ અનાદિ છે. तस्य वाचकः प्रणवः । ( ચૌ૦૬૦૨।૨૭ ) અર્થ——તે ઇશ્વરના વાચક પ્રણવ=કાર શબ્દ છે, तपस्तदर्थभावनम् । (ચો ૪૦ | ૨૮}
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy