SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સુષ્ટિવાદ અને ઈશ્વર [ સૂયગડા સૂત્રની પાંચ ગાથાઓના આધારે ભિન્નભિન્ન ધર્માનુસાર સૃષ્ટિ તથા પ્રલયની સાથે ઈશ્વર ને સમ્બન્ધ અને જૈન દષ્ટિએ સમન્વય]. સૃષ્ટિકર્તુત્વવાદને પૂર્વ પક્ષ વેદિક સૃષ્ટિ-દેવવાદ લકવાદના સંબંધમાં મહાવીર સ્વામીએ દર્શાવેલ અન્યવાદીની માન્યતાઓ સુધર્મસ્વામી સ્વશિષ્ય જંબુને સંભળાવે છે. मू० इणमनं तु अन्नाणं इहमेगेसिमाहियं - देवउत्ते अयं लोए बंभउत्तेत्ति आवरे ॥ ( સૂચ૦ ૧ ૨ રૂાલ ) सं० छा० इदमन्यत्तु अज्ञानं इहैकेषामाख्यातम् देवोप्तोऽयं लोकः ब्रह्मोप्त इत्यपरे ॥ લોકવાદના સંબંધમાં કેટલાએક વાદીઓએ કહેલું વળી આ (નીચે દર્શાવેલ) બીજાં અજ્ઞાન છે. તે આ પ્રમાણે (૧) આ લોક-જગત દેવથી નિપજાવેલું છે. ” ' “(૨) આ લોક-જગત દેવથી રક્ષણ કરાયેલું છે.” (૩) આ લોક-જગત દેવના પુત્ર રૂપ છે.”
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy