SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ સૃષ્ટિવાદ અને ઈશ્વર વાત એ છે કે ‘તરવત્તિ’” ઈત્યાદિ શ્રુતિ અદ્વૈતમેાધક છે. દે શ્રદ્ધળી वेदितव्ये परं चापरं च " " परं चापरं च ब्रह्म यदोङ्कारः " ઈત્યાદિ શ્રુતિ દ્વૈત-ભેદ મેધક છે. આ ઉપરથી સંશય ઉત્પન્ન થવાને સંભવ છે. પ્રથમ શ્રુતિ સાચી કે બીજી શ્રુતિ સાચી ? એવી રીતે આગમ પ્રામાણ્યથી બાધ અને સંશય ઉત્પન્ન થવાને સંભવ હાવાથી અદ્વૈતવાદ દૂષિત ઠરે છે. ત્રીજીવાત છે પ્રત્યક્ષ પ્રતીતિની. ધટ પટ આદિ ભિન્ન ભિન્ન વસ્તુ પ્રત્યક્ષથી દેખાય છે. ઘટપટાદિ ભેદની જે પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે તે પણ અદ્વૈતતત્ત્વના ખાધ કરે છે. વેદાંતીઆના દિષ્ટસિષ્ટવાદ પણ બૌદ્દોના શૂન્યવાદની બરાબર છે. કહ્યું છે — प्रत्यक्षादिप्रसिद्धार्थ विरुद्धार्थाभिधायिनः । वेदान्ता यदि शास्त्राणि, बौद्धः किमपराध्यते ॥ अन्ये व्याख्यानयन्त्येवं, समभाषप्रसिद्धये 1 અદ્વૈતના રાત્રે, નિવિટ્ટા ન તુ તત્ત્વતઃ || (સા૦ વા૦ સ૦ ૮। ૮) અ—જૈને વેદાંતીએને કહે છે કે શાસ્ત્રમાં જે અદ્વૈતતત્ત્વના ઉપદેશ આવ્યા છે તે અદ્વૈતતત્ત્વ વાસ્તવિક છે તે બતાવવા માટે નહિ પણ જીવા જગમાં મેાહ પામી રાગદ્વેષાદિ કરે તેને રાકવા માટે અને સમભાવની પ્રતીતિ કરાવવા માટે તથા શત્રુ મિત્રને એક ષ્ટિએ જોવા માટે આમેયેલ સર્યું ' અાવેલું સૂર્વે ' ઇત્યાદિક ઉપદેશ આપેલ છે. જગતને અસાર–તુચ્છ માની સર્વાંને આત્મ સમાન દૃષ્ટિએ જોવાને ઉપદેશ આપવા એ શાસ્ત્રકારને આશય છે. એમાં તમારી અને અમારી એકવાક્યતા છે. ફચલમ. સૃષ્ટિ પરત્વે મીમાંસા શ્લેાકવાતિ કકાર કુમારિલ ભટ્ટના અભિપ્રાય. यदा सर्वमिदं नासीत्, कावस्था तत्र गम्यताम् । प्रजापतेः क्व वा स्थानं, किं रूपं च प्रतीयताम् ॥ (øોવા અહિ૦૬૫ ૪૧ )
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy