SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર રૂપ ઉપાદેય છે. ઉપાદાન વિના ઉપાદેય બની શકે જ નહિ. માટી હોય તેજ ઘડો થઈ શકે. માટી વિના ઘડે બનતે કદી જોવામાં આવ્યો નથી. આંહિ બ્રહ્મવાદી વેદાન્તી પૂર્વ પક્ષ રૂપે કહે છે કે – आत्मैवैको जगदादावासीत् स एव स्वेच्छया व्योमादिप्रपञ्चरूपेण परिणमति बीजमिव वृक्षरूपेण । चिदेकरसं ब्रह्म कथं जडरूपेण परिणमतीति चेत्, न परमार्थतः परिणाम ब्रूमः किन्धपरिणतमेव परिणतवदेकमेव सदनेकधा मुखfમાહિદવિવાતિવર્તમાનકામા વિર नडरूपमिवाद्वितीयं सद्वितीयमिव पश्यति । सेयमविद्योपादाना स्वप्नप्रपंचवन्महदादि प्रपंचसृष्टिः । (ા વી. ૨. ૨I - ૨૨૦) અર્થ–જગતની આદિમાં–પ્રલયકાલમાં એક આત્મા જ હતા. તે આત્મા જ પિતાની ઈચ્છાથી આકાશ આદિ વિસ્તારરૂપે પરિણામ પામે છે; જેમ બીજ વૃક્ષરૂપે વિસ્તાર પામે છે. શંકા–ચૈતન્ય એકરસરૂપ બ્રહ્મ જડરૂપે કેમ પરિણામ પામી શકે ? ઉત્તર–અમે પારમાર્થિક પરિણામ માનતા નથી કિન્તુ અપરિણત હોઈને પરિણતની પેકે, એક સરૂપ હેઈને અનેક રૂપે અરીસામાં મુખની પેઠે વિવર્ત પામે છે. અવિદ્યાના કારણથી આત્મા જ ચિપ આત્માને જડરૂપે, અદ્વિતીયને સદ્વિતીયની પેઠે જુએ છે. અવિદ્યાના ઉપાદાન કારણવાળી સ્વપ્રપની માફક મહદાદિ પ્રપંચરૂપ આ સૃષ્ટિ છે. મીમાંસકેને ઉત્તર પક્ષ किमिदानीमसन्नेवायं प्रपञ्चः? । ओमिति चेन्न । प्रत्यक्ष विरोधात् ।...न चागमेन प्रत्यक्षबाधः संभवति। प्रत्यक्षस्य શીધ્રપ્રવૃત્ત રાખ્યો વીરવાત વિશ્વ કપન્નામાવે प्रतियताऽवश्यमागमोपि प्रपश्चान्तार्गतत्वादसद्रूपतया प्रत्येत
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy