SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સુષ્ટિવાદ અને ઈશ્વર તથા કર્મ પુછયું. ત્યારે શિવે કહ્યું કે તમારું નામ વિષ્ણુ. સૃષ્ટિ નિમિત્ત તપ કરે. વિષ્ણુએ દેવતાનાં બાર હજાર વર્ષ પર્યત કઠિન તપસ્યા કરી પરંતુ મને રથ સિદ્ધ ન થયો. થકાવટથી વિષ્ણુના અંગે માંથી શિવશક્તિદ્વારા પસીનાના રૂપમાં જલની વિપુલ ધારાઓ નિકળી. એજ વખતે વિષ્ણુએ વીશ તો બનાવ્યાં. તે ૨૪ તને સાથમાં લઈ વિષ્ણુ સુઈ ગયા. દરમ્યાન સદાશિવે પિતાની માયાથી બ્રહ્માને બનાવી કમલથી પ્રગટ કર્યા. થોડા વખત પછી વિષ્ણુ જાગ્યા અને બ્રહ્માને જે તે પરસ્પર વિવાદ ઉત્પન્ન થયે, જેનું વર્ણન શિવપુરાણના વિધેશ્વર સંહિતાના છઠા અધ્યાયમાં નીચે પ્રમાણે કર્યું છે? युयुधातेऽमरौ वीरौ, हंसपक्षीन्द्रवाहनौ । वैरंच्या वैष्णवाश्चैव, मिथो युयुधिरे तदा ॥ तावद्विमानगतयः, सर्वा वै देवजातयः । दिदृक्षवः समाजग्मुः, समरं तं महाद्भतम् ॥ क्षिपन्तः पुष्पवर्षाणि, पश्यन्तः स्वैरमम्बरो । सुपर्णवाहनस्तत्र, क्रुद्धो वै ब्रह्मवक्षसि ॥ मुमोच बाणानसहा-नस्त्राँश्च विविधान् बहून् । मुमोचाथ विधिः क्रुद्धो, विष्णोरुरसि दुःसहान् ॥ बाणाननलसंकाशा-नखाँश्च बहुशस्तदा । तदाश्चर्यमिति स्पष्टं, तयोः समरगोचरम् ॥ ... ... ... ... ... ... ततो विष्णुः सुसंक्रुद्धः श्वसन व्यसनकर्षितः ॥ माहेश्वरास्त्रं मतिमान् , संदधे ब्रह्मणोपरि । ततो ब्रह्मा भृशं क्रुद्धः, कम्पयन् विश्वमेव हि ॥ अस्त्रं पाशवं धोरं संदधे विष्णुवक्षसि । ततस्तदुत्थितं व्योनि तपनायुत संनिभम् ।। सहस्रमुखमत्युग्रं, चण्डवातभयङ्करम् ।
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy