SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદિક સૃષ્ટિને ઓગણીસમ પ્રકાર (બ્રહ્મસૃષ્ટિ) ૧૨૫ कामस्तदग्रे समवर्तताधि, मनसो रेतः प्रथमं यदासीत् । सतो बन्धुमसति निरविन्दन् , हृदि प्रतीष्या कवयो मनीषा। ( ૦ ૨૦ ૨૨૧T ૪) અર્થ–બ્રહ્મના મનનું જે પ્રથમ રેત હતું, તેજ સૃષ્ટિના આરંભકાળમાં સૃષ્ટિ બનાવવાની બ્રહ્મની કામના એટલે શક્તિ હતી. વિધાનેએ બુદ્ધિથી પિતાના હદયમાં પ્રતીક્ષા કરીને એજ અસમાં અર્થાત બ્રહ્મમાં સતના=વિનાશી દશ્ય સૃષ્ટિનો પ્રથમ સંબંધ જાણ્યો. तिरश्चीनो विततो रश्मिरेषामधः स्विदासीदुपरि स्विदासीत् । रेतोधाआसन्महिमान आसन्त स्वधा अवस्तात्प्रयतिःपरस्तात। (Rs ૨૦. ૨૬/ ૧) અર્થ—અવિદ્યા, કાળ અને કર્મ સૃષ્ટિના હેતુ રૂપે બતાવ્યા. એમની કૃતિ સૂર્યના કિરણની માફક એકદમ ઉચે નીચે અને તિર્ય જગતમાં પ્રસરી ગઈ. ઉત્પન્ન થયેલ કાર્યોમાં મુખ્યત્વે તે રેતધા= રેત-બીજભૂત કર્મને ધારણ કરનાર હતા. મહિમાને એટલે આકાશ આદિ મહત્પદાર્થો હતા. સ્વધા=ભેગ્યપ્રપંચવિસ્તાર અને પ્રતિ એટલે ભકતૃવિસ્તાર; તેમાં ભાગ્યવિસ્તાર અવસ્તાતઉતરતા દરજાને અને ભકતૃવિસ્તાર પસ્તાત-પર-ઉંચા દરજાને સમજવો. સમાલોચના. પહેલી ઋચા અને બીજી ઋચાના પૂર્વાર્ધમાં અસત, સત, અંતરિક્ષ, આકાશ, જલ, જગત , મેક્ષ અને દિવસરાત્રિને સંકેતએ સર્વને નિષેધ કર્યો છે. અર્થાત પ્રલયકાલમાં એમાંનું કશું ન હતું. આ ઉપરથી પ્રજાપતિ, વિર, કાપવા ૬૯મો સ્ટિઢમાત, રવિ સોમા સાત ઈત્યાદિ ઘણુંખરી સૃષ્ટિઓને નિરાસ થઈ જાય છે. બીજી ઋચાના ઉત્તરાર્ધ ઉપરથી બ્રહ્મવાદીઓ માત્ર બ્રહ્મસૃષ્ટિનું સમર્થન કરે છે. અર્થાત એક બ્રહ્મ સિવાય બીજાં કશું ન હતું. આથી ઉપર કહેલી અઢાર પ્રકારની સુષ્ટિએ બધી રદ થઈ
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy