SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર स वा अन्तरिक्षादजायत, तस्मादन्तरिक्षमजायत । (અથવã૦ શ્ર્। ૪ । ૭ । રૂ ) અ—તે પરમાત્મા અંતરિક્ષમાંથી ઉત્પન્ન થયા અને અંતરિક્ષ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. ૧૨૨ स वै वायोरजायत, तस्माद् वायुरजायत । (અથવÉ૦ ૨૨ | o । ૭ । ૭ ) અ—તે ઈશ્વર વાયુમાંથી ઉત્પન્ન થયા અને વાયુ ઇશ્વરમાંથી ઉત્પન્ન થયેા. स वै दिवोऽजायत तस्माद् चौरध्यजायत ) (અથÅ૦-૧૨| o | ૭ | ♦ | અ—તે પરમાત્મા સ્વર્ગમાંથી ઉત્પન્ન થયા અને સ્વ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. स वै दिग्भ्योऽजायत, तस्माद् दिशोऽजायन्त । (અથ×૦ શ્ર્। ૪ । ૭ । ૬ ) અ—તે પરમાત્મા દિશામાંથી ઉત્પન્ન થયા અને દિશા પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ. स वै भूमेरजायत, तस्माद् भूमिरजायत । (અથ૦=૦ ૨૨ | o । ૭ । ૭ ) અ—તે પરમાત્મા પૃથ્વીમાંથી ઉત્પન્ન થયા અને પૃથ્વી પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ स वा अग्नेरजायत, तस्मादग्निरजायत । (૪૨૦ નં૦ ૨૩|૪૨૭૫૮) અર્થાતે પરમાત્મા અગ્નિમાંથી ઉત્પન્ન થયા અને અગ્નિ પરમાત્માંથી ઉત્પન્ન થયેા. स वा अद्भ्योऽजायत, तस्मादापोऽजायन्त । (અથÄ {ર્।।૭।૨)
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy