SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદિક સૃષ્ટિના પંદરમા પ્રકાર (કમસૃષ્ટિ) ૧૧૧ વૈદિક સૃષ્ટિના પંદરમા પ્રકાર (ક સૃષ્ટિ). यन्मन्युर्जायामावहत् संकल्पस्य गृहादधि । क आसं जन्याः के वराः क उ ज्येष्ठवरोऽभवत् ॥ तपचैवास्तां कर्म चान्तर्महत्यर्णवे । त आसं जन्यास्ते वरा ब्रह्म ज्येष्ठवरोऽभवत् ॥ (અથ૦ નં૦ {{। ૪। ૬૦। -૨ ) અ—આ ઋચામાં વર વહૂ અને જાનૈયા સૃષ્ટિસમયે કાણુ હતા એ પ્રશ્ન છે. મન્યુ શબ્દના અર્થ સર્વ જ્ઞાનાતીતિ-સર્વશઃ કર્યાં છે જ્યારે મન્યુ-શ્વરના સંકલ્પના ઘરમાં વિવાહ થયા ત્યારે જાનૈયા કાણુ હતા ? કન્યાપક્ષ અને વરપક્ષના સંબંધી કાણુ કાણુ હતા અને કન્યા તથા પ્રધાન વર કાણુ હતા ? ઉત્તર—પ્રલયકાલરૂપી સમુદ્રમાં સૃષ્ટિ પહેલાં પર્યાક્ષેાચનરૂપ તપ અને પ્રાણીઓનાં ભાગ્ય કે એ એ વિદ્યમાન હતાં. એજ કન્યાપક્ષ અને વરપક્ષના સંબંધી હતાં. અર્થાત્ એજ જાનૈયા (ખરાતી) હતા. જગત્કારણરૂપ બ્રહ્મ જ્યેષ્ટ વરરાજા અને માયાશક્તિ તેની વધૂ હતી. दश साकमजायन्त देवा देवेभ्यः पुरा । ... (અથ૦ સં૦ o । ૪ । ૦।૩) અ—ઉક્ત વર વહૂના લગ્ન થતાં તેમાંથી અગ્નિ આદિ અધિ છાત્ દેવાની પહેલાં પાંચ જ્ઞાનેદ્રિય અને પાંચ કર્મેન્દ્રિયરૂપી દશ દેવે એક સાથે પ્રગટ થયા. અર્થાત પ્રથમ દશ પુત્ર થયા, અથવા એ કાન, એ નાક, એ આંખ, એક મુખ, એ સાત શિરપ્રાણ, એક મુખ્ય પ્રાણુ અને એ પ્રાણ, એ દૃશ દેવતા પ્રગટ થયા; અથવા નીચે જણાવેલ દશ દેવતા—
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy