SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૨ સુષ્ટિવાદ અને ઈશ્વર મનુષ્યસૃષ્ટિ. तद्धा इदं प्रजापते रेतः सिक्तमधावत् तत्सरोऽभवत् , ते देवा अब्रुवन् मेदं प्रजापतेरेतो दुषदिति यदब्रुवन्मेदं प्रजापते रेतो दुषदिति तन्मादुषमभवत् , तन्मादुषस्य मादुषत्वम् । मादुषं ह वै नामैतद्यन्मानुषं सन्मानुषमित्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः । (ऐत० ब्रा० ३।३। ९) અર્થ–મૃગરૂપ પ્રજાપતિએ મૃગીમાં જે વીર્ય સિચ્યું તે ઘણું હવાથી હાર જમીન પર પડયું. તેને પ્રવાહ ચાલ્યો તે એક નીચાણની જમીનમાં એકઠું થયું, તેનું તળાવ બની ગયું. દેએ કહ્યું કે પ્રજાપતિનું આ વિર્ય દૂષિત મા થાઓ, તેથી તે તળાવનું નામ “માદુષ” એવું પડયું. એજ માદુષનું ભાદુષપણું છે. કેએ પાછળથી દને ઠેકાણે નકારને ઉચ્ચાર કર્યો તેથી માનુષ શબ્દ (મનુષ્યવાચક બન્યા. દેવો પક્ષપ્રિય હોય છે તેથી પક્ષપણે જે નકારને પ્રવેશ થતાં માનુષ શબ્દ બન્યો તે દેવોએ પણ સ્વીકાર્યો. મતલબ એ છે કે પ્રજાપતિના સંચિત થયેલ વીર્યતળાવમાંથી મનુષ્યसृष्टि मी. वसष्टि - तदग्निना पर्यादधुस्तन्मरुतोऽधन्वंस्तदमिर्न प्राच्यावयत् तदग्निना वैश्वानरेण पर्यादधुस्तन्मरुतोऽधून्वंस्तदग्निर्वैश्वानरः प्राच्यायत्तस्य यद्रेतसः प्रथममुददीप्यत तदसावादित्यो ऽभवद्यद् द्वितीयमासीत्तद् भृगुरभवत्तं वरुणो न्यगृणीत तस्मात्स भृगुर्वारुणिरथ यत्तृतीयमदीदेदिव त आदित्या अभवन् येऽङ्गारा आसंस्तेऽङ्गिरसोऽभवन् , यदङ्गाराः पुनरवशाम्ता उददीप्यन्त तद् बृहस्पतिरभवत् । (ऐत० ब्रा०३।३।१०)
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy