SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કત્વવાદ ઉપરથી જોઈ શકાય છે. આ દિવ્ય શક્તિનું દર્શન કાઇએ કર્યું હતું નથી, માત્ર તેની કૃતિએ ઉપરથી કલ્પના કરીને તેની શક્તિમત્તાનું ચિત્ર પહેલાં ચિત્તમાં આલેખવામાં આવ્યું હાય છે. એ શક્તિના કરશે આકાર હાતા નથી—તે નિરાકાર હાય છે, તેને અનિર્વચનીય પણ માનવામાં આવે છે, છતાં જનતાના મગજમાં તેનું રેષાંકન કરવાને તેને વાણીથી આંધવામાં આવે છે. દરેક દેશ અને ધર્મના ગ્રંથામાં એક જ દિવ્ય શક્તિનાં જે જૂદાં જૂદાં સ્વરૂપે વાણીદ્વારા આલેખવામાં આવ્યાં છે, તે બધાં એક ખીથી જૂદાં પડે છે, કારણકે તેને વાણીબદ્દ કરનારાઓનાં અને તે સ્વરૂપને પિછાણુવા ઇચ્છતા જનસમુદાયનાં દેશ, કાળ અને પરિસ્થિતિ જૂદાં જૂતાં હાય છે. એ દિવ્ય શક્તિને વાણીબદ્ધ કરનારા દર્શકા અને વિચાર। પુનઃ એકબીજાનાં મતાનું ખંડન પણ કરે છે, કારણકે એક દર્શક કિંવા વિચારકને જે કલ્પના અને દર્શન ઉચિત લાગે છે તે બીજાને અણુબંધએસતાં લાગે છે. આ કારણથીજ એ ખ’ડન~મંડન બહુધા બુદ્ધિનાજ વિષયે અને કલ્પનાના સ્રોતા રૂપ હાય છે. જે અદષ્ટ શક્તિ નિરાકાર છે તેને પુનઃ સાકાર માનીને કેટલાર્કા તેના આકાર કલ્પે છે અને ધડે છે, અને એ સાકારતામાં જે જૂદા જૂદા મતભેદ્દા પડે છે, તે પણ આકારના ઔચિત્ય પરત્વે માત્ર તર્કાએ લડાવેલી કલ્પનાએ હેાય છે. આ બધા કલ્પનાવ્યાપારમાં ઉત્તમેાત્તમ અને માનવજીવનને ઊર્ધ્વગામી કરે તેવી સુધટત કલ્પના કઈ તેના પણ કેટલાકા વિચાર કરે છે અને પેાતાના ઇશ્વરનું સ્વરૂપ ઘડે છે. આ સૃષ્ટિવાદ અને શ્વર' ગ્રંથમાં લેખકે સૃષ્ટિકર્તૃત્વવાદની અધી કલ્પનાઓ અને તેનાં કારણેાની વિસ્તારથી તપાસ લીધી છે. વૈદિક મતાનુયાયીઓએ એક દરે સિષ્ટ્રના જૂદા જૂદા ઓગણીસ પ્રકારા નોંધ્યા છે, પરન્તુ દરેક પ્રકારના સંબંધમાં જૂદા જૂદા મતના વિચારકાએ શંકાશીલતા જ વ્યક્ત કરી છે. એક અન તશક્તિમય
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy