SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જનારી આ યજ્ઞ-યાગાદિની ક્રિયા પણ નષ્ટ થઈ જશે. યજ્ઞયાગાદિની ક્રિયાનું ફળ જ નહીં રહે. તે નિષ્ફળ-ફળ વિનાની કિયાનું લોકે આચરણ શા માટે કરશે ? શતપથબ્રાહ્મણ (૧૨, ૫, ૨, ૮. ઈત્યાદિ વેદ વાકમાં પણ દેવેની સત્તા જણાવતાં કહ્યું છે કે-૬- રજ્ઞાચુધી તે આ યજ્ઞને આયુધી ઈત્યાદિ ઘણાં વેદ વાળે છે જેમાં યજ્ઞાદિની કિયાનું ફળ દેવ-સ્વર્ગ બતાવ્યું છે. “ સામાતિ માપમાન જીવનાનિz-E-૫ન કેરાઈ - હે મૌર્ય પુત્ર ! આ વેદવાક્યથી જે તને શંકા થઈ હતી તે યોગ્ય નથી. કારણ, આ વેદ વાક્ય દેવેના અભાવને પ્રતિપાદન નથી કરતું. પરંતુ “માપમ’ શા માટે કહ્યા છે ? એમ જે તું કહેતે હોય તે તેનું તાત્પર્ય એ છે કે, દેવતાઓ સ્વયં પણ અનિત્ય છે. એમનું પણ આયુષ્ય પૂર્ણ થયે સમાપ્તિ છે. તે પછી તેમની બીજી રિદ્ધિ-સિદ્ધિ તે નિઃસાર–અનિત્ય જ હોય એમાં શી શકા? આ પ્રમાણે અહીં ઈન્દ્રજાળ કહીને દેવધિ અને અન્ય અધિના સમુદાયની પણ અનિત્યતા પ્રતિપાદન કરવામાં આવી છે. અને એ માટે જ “માપમ” માયિક શબ્દ વાપરીને કહ્યા છે. હે મૌર્ય પુત્ર ! આ પ્રમાણે આ વેદવાકયે દેવેનું અસ્તિત્વ પ્રતિપાદન કરનારાં છે. અને તે કેવા માયિક માપપમ-ઈન્દ્રજાલિક છે તે કહ્યું છે. બીજુ એ કે, જો તું દેવેનું અસ્તિત્વ ન માને તે
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy