SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આદિનાથ સ્વામીને નમઃ પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ – ની પવિત્ર નિશ્રામાં – શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ તરફથી આયોજિત ચાતુર્માસિક ૧૬ રવિવારીય – શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર – માં દર રવિવારે ચાલતી – સચિત્ર ગણધરવાદ જાહેર વ્યાખ્યાનમાળા ની નવમા રવિવારની પ્રસ્તુત પુસ્તિકા | શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ જ્ઞાનભંડાર, જામનગર તરફથી છપાવી પ્રસિધ્ધ કરવામાં આવી છે. ભાદરવા વદ ૬ રવિવાર તા. ૧૬-૯-૧૯૮૪ ની શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર ની આ નવમા રવિવારની શિબિરની | સર્વ શિબિરાર્થીઓની સાધર્મિક ભક્તિ એક સદગૃહસ્થના સૌજન્યથી હા. શ્રી હર્ષદભાઈ માણેકલાલ શાહ (મહેસાણા વાળા) આદિ તરફથી કરવામાં આવેલ છે. ૫
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy