SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યા સાથે સપન વીરભુપ્રના ચરણ્ણામાં જીવન સમર્પિત કરીને જૈન દીક્ષા સ્વીકારે છે, વિદ્વાન પંડિતને તત્વ સમજાયા પછી આચરણમાં, અમલમાં, સમપણુમાં વિલ ખ શા માટે ? અને ચારિત્ર લઇ સાચા અણુગાર બન્યા. ત્રિપદા પામી. ગણધરપદે બિરાજમાન થઈ શાસનના સાચા શણગાર અન્યા. શ્રી વીર પ્રભુના ઉમરમાં સહુથી નાના એવા ૧૧મા ગધર બન્યા, દ્વાદશાંગીની રચના કરી. સમ્યજ્ઞાન પામ્યા અને અનેકેને પમાડ્યુ. જીવનની સાધના સાધી. તદ્ભવ મેાક્ષગામી પ્રભાસ સ્વામીએ ફકત ૮ વર્ષને ઢાળ છદ્મસ્યાવસ્થામાં રહીને ઉમરના ૨૮માં વર્ષા ચાર ઘનઘાતી કર્મના ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. સવ જ્ઞ-સવ દેશી વીતરાગી અન્યા. ૧૬ વર્ષ સુધી તેઓ કેવળી તરીકે વિચરી આ પૃથ્વીતલને પાવન કરી. અને ભવ્યાત્માઓને પ્રઽિમાધ પમાડીને ૪૦મા વર્ષની નાની ઉંમરે તેઓ પેાતાની જન્મભૂમિ રાજગૃહીમાં પધાર્યાં, અન્ત ૧ મહિનાના નિર્જલ ઉપવાસ સાથે માસ ભકતની દ્વેષણા કરી પાઘ્યાયગમન અનશન કરી ઢેડના ત્યાગ કરી સદાના મેક્ષે સિધાવ્યા. સિદ્ધ બુધ-મુકત-નિર્જન -નિરાકાર-રૂપાતીત-અશરીરી બન્યા. જે અÙઆ સિદ્ધા, જેઅ વિસ`નિણાગએ કાળે સપઅ વટ્ટમાણા, સન્થે તિવિહેણ 'દામિ ! -જે ભૂતકાળમાં સિજ્જ થયા છે. જે ભવિષ્યમાં મોક્ષે જઈ રહ્યા છે. તે સર્વેને મન-વચન-કાયાથી નમસ્કાર થાઓ. “સિધ્ધા સિધ્ધિ' સમ દિસંતુ” એવા કે સિધ્ધ ભગવતા મને પણ સિધ્ધગતિ દેખાડે. સવ જીવા માક્ષ પામે, ....સૂવે મુક્ત થાઓ, એ જ શુભાભિલાષ ', ૧૪
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy