SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ અનન્ત લક-અલૌકિકાણા સુધી કેવલ રાની જુએ છે. ક્રિયાનું કારણ ન હોવાથી નિષ્ક્રિય-યિા રહિત છે. અનન્તકાળ સુધી પણ હલવા-ચાલવાનું નથી. જે આકાશ પ્રદેશ થિર થયા છે તે અને તેટલા જ આકાશ પ્રદેશમાં તેમને અનન્તકાળ સુધી એમ ને એમ જ સ્થિર રહેવાનું છે. એમાં અંશ માત્ર પણ અહીંથી ત્યાં હલન-ચલન આદિ કંઈ જ નથી કરવાનું. સ્થિર જ રહેવાનું છે.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy