SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ - ઉપગ નથી. આંખ બંધ રાખે તેય શું અને ખુલ્લી રાખે તે પણ શું ? કોઈ ફરક નથી પડતે. એ જ કેવળજ્ઞાન જે અહીંયાં ઉત્પન્ન થયું છે, તે જ કેવળજ્ઞાન નિર્વાણ (મૃત્યુ) થયા પછી મેક્ષમાં પણ એવું ને એવુ જ અને એટલું ને એટલું જ રહે છે. સંસારમાંથી મેક્ષમાં ગયા પછી કેવળજ્ઞાનમાં કઈ ફરક નથી પડત. કેઈ વધારે ઘટાડો નથી થતું. જ્ઞાન એનું એ જ રહે છે. પ્રત્યક્ષ શબ્દને આપણે અર્થ કરીએ છીએ. પ્રતિઅક્ષ. : અક્ષ એટલે ઇન્દ્રિયે, અને “અક્ષ પ્રતિ શુતિ પ્રત્યક્ષ' ઈન્દ્રિય પ્રત્યે. સંબંધી. વડે જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. પરતુ પ્રત્યક્ષની બીજી વ્યુત્પત્તિમાં કહ્યું છે- અક્ષમારમાં, : રામાનં પ્રતિતિ પ્રત્યક્ષમ, અક્ષ-થી આત્મા. અને તેના પ્રત્યે તે પ્રત્યક્ષ. તે આ પ્રમાણે જે જ્ઞાન સીધું આત્માને જ થઈ જાય છે તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. અને જે જ્ઞાન ઇન્દ્રિય વડે થાય છે, સીધું આત્માન નથી થતું તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બને પાંચ ઇન્દ્રિયે - તથા મન વડે થાય છે. માટે તે પક્ષ જ્ઞાન આ પ્રમાણે ઈન્દ્રની મદદ વડે જ જ્ઞાન થાય છે. એવું પણું નથી. સંસામાં મોટા ભાગે જીવે ઈન્દ્રિયોની મદદથી જ્ઞાન વ્યવહાર કરે છે. જ્યારે એવી કક્ષાના ઉચ્ચ આત્માઓ જે અવધિજ્ઞાન મનઃપર્ય વિજ્ઞાન તથા કેવળજ્ઞાનની કક્ષાએ -પહોંચ્યા હોય તેઓ પ્રત્યક્ષ દન્દ્રિયની મદદ વિના પણ જ્ઞાન ૫૧
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy