SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ UF શ્રી આદિનાથ સ્વામિને નમ : UT * પ. પુ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ • • – ની પવિત્ર નિશ્રામાં - . શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જન સંઘ તરફથી જેન સિદ્ધાનોનો પ્રચાર પ્રસારાર્થે સચિત્ર ગણધરવાદ જાહેર વ્યાખ્યાનમાળા - ની ૧૨ અને ૧૩માં ભાગની પ્રસ્તુત પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં અાવી છે. પ. પુ. મુનિરાજ શ્રી અરૂણવિજ્યજી મહારાજની નિશ્રામાં . શ્રી વિશાશ્રીમાળી તપગચ્છજ્ઞાતિ જૈન સંઘ – તરફથી જવામાં આવેલ – શ્રી મહાવીર જૈન શિક્ષણ-શિબિરના બારમાં રવિવારે આસો સુદ ૧૩ રવિવાર તા. –૧૦–૮ - ના રોજ 3 સર્વે શિબિરાથી ભાગ્યશાળીઓની સાધર્મિક ભકિત છે મહેતા પિપટલાલ જેસિંગલાલ ગુંદાળાના સુપુત્ર, શાં તેભાઈ, જ ચંદુભાઈ, તથા અભેચ દભાઈ આદિ શ્રી ગુંદાવાળા પારેવાર તરફથી કરવામાં આવી છે. આસે વદ ૮ રવિવાર તા. ૧૪-૧૦–૧૯૮૪ના તેરમા રવિવાર શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર માં જિાવાહી થાણાર્થે પધારેલા સર્વ શિબિરાથી ભાગ્યશાળાઓની • – સાધર્મિક ભકિત – ને પવિત્ર લાભ-જામનગર નિવાસી મહેતા ભાયચંદ ભાણજીભાઈ - હ. ફુલચંદ વર્ધમા તથા મહેતા રામજી ભાણજી ચેલાવાળા પરિવાર તરફથી લેવામાં આવ્યું છે.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy