SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર નામકર્મ-તીર્થકર બનવા માટે પૂર્વના ત્રીજા ભવે જે તીર્થકર નામકર્મ બાંધવામાં આવે છે તે ઉત્કૃષ્ટ ૮ પુણ્યપ્રકૃતિ કહેવાય છે. જે કર્મના ઉદયથી ત્રણે લોકમાં, ત્રણે ભૂવનમાં પૂજનીયપણું મળે, ચતુર્વિધ સંઘ થાપી શકે, કરે દેવતાઓ સેવા કરે. સમવસરણ રચે, અષ્ટ પ્રતિહા તથા અનેક અતિશયે થાય તે સવ આ પુણ્ય પ્રકૃતિને આભારી છે. ત્રસાદિ ૧૦ની ૧૦ પુણ્ય પ્રવૃતિઓ तस बायर पज्जत्त, पत्तेय थिर-सुभच सुभग च । सुरसराइजनस, तसाइदसग इम होइ । * ત્રસ– જવને રસપણું મળે. અર્થાત ત્રાસ-દુઃખમાંથી. બચી શકે. ભાગી શકે. ૨, ૩, ૪, ૫ ઇન્દ્રિયવાળું શરીર મળે તે ત્રસનામ કર્મની પુણ્ય પ્રકૃતિ ગણાય છે. - ક બાદર- બાદર એટલે સ્કુલ મોટાપણું, સાવ સૂક્ષ્મ શરીર નહીં, એવું શરીર પુણ્ય પ્રકૃતિ છે. * પર્યાપ્ત– જેના કારણે જીવ પિતાની છએ પર્યાપ્તિઓ પૂર્ણ કરીને પર્યાપ્તપણે પામે તે રૂપે રહે તે પર્યાપ્ત નામ કર્મ જ પ્રત્યેક- પ્રત્યેક એટલે. પ્રતિ-એક એક શરીરમાં આપણને એકલા જ રહેવા મળે તે પુણ્ય નામ કર્મ, એક સાથે ઘણું આત્માઓ ભેગા ન રહેતા એક શરીરમાં એક જ રહે તે. પ્રત્યેક પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. * સ્થિર– સ્થિર નામ કર્મ પણ પુણ્ય પ્રકૃતિ છે. જેના કારણે જીવ મળેલા દાંત, હાડકા વગેરે થિર રહે, ન પડે..
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy