SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ વન-જન-નારા | -નાર कीलिका ५ 8ષમ-નારજૂ Awwww सेवार्त આ ૬ પ્રકારના સંઘયણમાંથી ફકત પહેલું વ્રજા–અષભ નારાચ સંઘયણ એક જ પુણ્ય પ્રકૃતિ (શુભ) માં ગણવામાં આવેલ છે. એ સિવાયના પાંચે અશુભ છે. વજા-ખીલી, ઋષભ-હાડને પાટો, અને નારાચ એટલે આંટી મારીને મજબુત બંધન રહે. આ સંઘયણ હોય તે જ ક્ષે જઈ શકાય. સમચતુરસસંસ્થાન સંઘયણ જેમ શરીરને બાંધે-મજબુતી ઉભી કરે છે.' તેમ સંસ્થાન એ શરીરને આકાર નક્કી કરે છે. સુડોલ, બેડલ એવા આકાર હોય છે. એવા ૬ સંસ્થાને છે. એમાં ૭૧
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy