SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ અનર્થના હેતુભૂત હોવાથી અમુભ છે. એટલે એ પણ પાપ પ્રકૃતિ છે. એ જ પ્રમાણે હાસ્ય, પુરૂષદ, તથા રતિ એ પણ મેહનીય કર્મની જ પ્રકૃતિમાં છે. અને મેહનીય કર્મની સર્વ પ્રકૃતિએ જીવને વિપર્યાસ કરનાર છે. તેથી તે અશુભ-પાપની પ્રકૃતિમાં ગણાય. માટે પુણ્યની તે ગુમ ૪૨ પ્રકૃતિએ જ सा उच्चगे। मगुदुग, सुरदुग, पचि देजार पगदेहा । તિ ત શુ વં જ, રૂમ નં ઘરા કાળ | वन्नच उकांडगुरुलहू - परघा उस्लास आयाअ । सुरवाइ निमिग तलदल, सुरनर तेरि आउ तत्थ पर ॥ ૧. શાતાદનીય - વેદન, સંવેદન અનુભવવું. શાતા એટલે સુખ જેમાં શારીરિક રોગના અભાવમાં અશાતા ન ભેગવવાની હોય, શરીરની મસ્ત તંદુરસ્તી, સશકત, નીરોગી અને સુંદર શરીરનું સુખ તે શાતાદનીય છે. ૨. ઉચ્ચ ગોત્ર – ઉશ્ય અને નીય એવા બે પ્રકારના શેત્રમાં જીવને જન્મ ઉચ્ચ ઘર-કુળ કે ગેત્રમાં થાય, સારા સુખી-સંપન્ન શ્રીમંત કુળમાં થાય, રાજકુળમાં જન્મ થાય અને જન્મી જ પાણીના બદલે દુધ જેવી સુખ સાહેબી મળવી તે આ પુણ્યને આભારી છે. ૩. મનુષ્યગતિ – આ ચાર ગતિમાંથી જીવને મનુષ્ય ગતિ–માનવભવ પ્રાપ્ત થાય એ મહાન પુણ્યને ઉદય છે. કારણ, સર્વ પ્રકારની ધમરાધના મોક્ષપ્રાપ્તિ આદિની સુલભતા આ મનુષ્ય જન્મમાં જ છે.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy