SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ IIII -કાશ્મણ વર્ષ - કહેવાય છે. પણ માત્ર તેને આશ્રવ એટલે આવવું, આગમન કરવું. આત્મામાં કાર્મણ વર્ગણના પુદ્ગલેનું આવવું તે આશ્રય કહેવાય છે. અને આ કામણ વર્ગણાના (જડ પુદ્ગલ પરમા શુઓને વિશેષ જથ્થ) પર– માણુઓ (રજકણ જેવા) આત્મા સાથે ચેટે છે. ચેંચ્યા પછી તે કર્મ બની જાય છે. તેને કર્મ બંધ કહેવાય છે. કર્મબંધના હેતુઓ - આ કર્મો આત્માની સાથે જે બંધાય છે, તેના મુખ્ય. પાંચ હેતુઓ છે. मिथ्यादर्शनाविरति-प्रमाद-कषाय-योगा बन्ध हेतवः ।। કર્મબંધના હેતુઓ
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy