SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ - શિબિરની સફળતાને એક પ્રબળ પુરા – પ. પુ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના નરકગતિના સચિત્ર વ્યાખ્યાન પ્રસંગે ઉપસથિત સેંકડો ભાઈ– બહેને એ તથા શિબિરાર્થી યુવાનોએ જાહેરમાં સામૂહિકરૂપે કરેલ દારૂ, માંસ, ચેરી, જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, આદિ વ્યસને તથા ગર્ભપાત, બળાત્કાર, દુરાચાર, અનાચાર આદિ ન સેવવાના પચ્ચખાણ. માનસિક સંકલ્પ સાથેની જીવન ભરની પ્રતિજ્ઞા.. જીવનમાંથી પાપોને તિલાંજલિ... - સૌરાષ્ટ્રની ધરતી જામનગરના હજારો શિબિરાર્થી યુવાને તથા ભાઈ-બહેનોએ કરેલ અનુમોદનીય ત્યાગ સ્વીકારેલી પ્રતિજ્ઞા. લીધેલા પચ્ચખાણ... બદલ શતશ ધન્યવાદ - / / જૈન શાસન જયવંતુ રહે
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy