SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજા જીવાને મારવા–કાપવા આદિનું આવું ઘેર પાપ કરનારા પરમાધામીઓને પણ ભારે પાપ કર્મ બંધાય છે. અને આ પાપ કર્મના કારણે તે પણ ત્યાંથી મૃત્યુ પામીને લવણુ સમુદ્રમાં આવેલા દ્વીપની ગુફાઓમાં જળચારી‘અ’ડગાલિક” મનુષ્યા અને છે. મદ્ય-માંસમાં ખૂબ લોલુપ બને છે. રત્નદ્વીપના મનુષ્યા સમુદ્રમાંથી રત્ના કાઢવા માટે આ અંડગોલિક મનુષ્યોની અડની ગેોળીને મેળવવા માટેતેમને યુકિતથી પકડીને ઘંટીમાં દળે છે. ૧ વર્ષ સુધી ઘટીમાં ઢળાયા પછી તેમનું મૃત્યુ થાય છે, કારણ, તે વઋષભનારાચ સુંઘણુંવાળા હોય છે. પછી તેમના શરીરનું ઘઉના લેટ જેવુ ચૂ થઇને ખડાર નીકળે છે. તેમ થી અડગાળીઓ શોધે છે, તે લઇને રત્નદ્વીપના માણસો પાતાનુ કામ કરી લે છે. ? આવા પરમાધામી ૧૫ જાતના હાય છે. पद्यरस परमाहमिआ पन्नत्ता तजहा - अबे अबरिसी चेत्र सामे सबलेत्ति अवरे । रुवईकाले अ महाकालेत्ति आवरे ॥१॥ अघि कुम्मे वालुए वेअरणीति अ । खरस्सरे મહાવે છે તે વનરસાદ || (સમવાયાંગ સૂત્ર) (૧) અ (૨)અંખિયે,(૩)શ્યામ,(૪)શગલ, (પ)રૂદ્ર (૬) ઉપદ્ર, (૭) કાલ (૮) મહાકાલ, (૯) અસિ, (૧)પત્ર ધનુ, (૧૧) કુભ, (૧૨) વાલુકા, (૧૩) ચૈતરણી, (૧૪) ખરવર, અને (૧૫) નહાઘોષ. આવા ૧૫ નામેથી તે આળખાય છે. આ પદરે જાતિના પરમાધામીએ ભિન્ન ભિન્ન પ્રકારે નારકીને હેરાન કરવામાં મારવા-કાપવામાં જ ખૂબ મજા માને છે. પર
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy