SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી પહોંચવા માટે વચ્ચે કાળ જીવનકાળ તરીકે પૂરે કરે છે. જે માત્ર માતાની કુશીથી બહાર નીકળવાની ક્રિયા જે ફકત જન્મ ગણીએ તે એક વાત એ પણ વિચારવા જેવી છે કે, માનો માતાના ઉદરમાં જ ચેથા મહિને, ૭મા મહિને, ૮માં મહિને મૃત્યુ થઈ ગયું તે શું એ જીવને જન્મ જ નહીં ગણાય? ' 'ના. એવું નથી. મૃત્યુ થયું છે તે જન્મ પછી જ મૃત્યુ થાય છે. મૃત્યુ થયું છે માટે જન્મ અવશ્ય થયો છે. એ મૃત્યુ પહેલાં માનવું જ પડે. આપણી લેક વ્યવહારુ દષ્ટિએ ભલે જન્મ ન દેખાયે હોય તેથી શું થઈ ગયું ? પરંતુ જીવાત્માનું એક ગતિમાં આવવું, માતાની કક્ષામાં ઉત્પન્ન થવું, શરીરાદિ ધારણ કરવું, વગેરે જન્મની ક્રિયા થઈ ચૂકી છે. અને જેટલા મહિના કે દિવસો સુધી જીવ્યો તે જ તેનું જીવન ગણાશે. અને જે દિવસે જીવ આ શરીરને છોડીને ચાલ્યા જશે તે દિવસ મૃત્યુને દિવસ કહેવાશે. તે જીવન તે ગમે તેટલા વર્ષનું હોઈ શકે છે. કેઈનું ૧૦૦ વર્ષનું, તે કેઈનું ૫ વર્ષનું, કેઈનું ૮૦ વર્ષનું તે કેઈનું ૧૦ વર્ષનું, તે કેઈનું ૨ વર્ષનું, કેઈનું ૧ વર્ષનું, તે કેઇનું છે , ૭, ૮ મહિનાનું, તે કેઈનું ફકત ૧૫ દિવસનું, ૨ દિવસનું અને કેવળજ્ઞાની મહાત્માઓની દષ્ટિએ, ફક્ત ૨ ઘડી (૪૮ મિનિટ)નું પણ જીવન હોય છે. ફકત ૬ ઘડીમાં તે જય માતાની કુક્ષીમાં આવ્યો અને ચા પણ ગયે. આટલા ઓછા સમયમાં પણ જન્મ-જીવન-મરણ થઈ જાય છે.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy