SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે. અને તે દ્રવ્ય પણ સદાય ગુણ–પર્યાય યુક્ત હોય છે. આ જ પર્યાયાદિની અપેક્ષાએ તે ઉત્પત્તિ-વિલય સ્વરૂપે છે. અને તે મૂળ દ્રવ્યની અપેક્ષાએ તે નિત્ય છે. ઉત્પત્તિ-વિલયની પર્યાયની અપેક્ષાએ અવની દેવમનુષાદિની પર્યાય બદલાય છે. દેવ-મનુષ્ય-નારકી આદિ જીવને પર્યાય સ્વીકારીએ તે પર્યાયની ગતિ અને લોક પણ સ્વીકારે જ પડે. એમ ત્રિપદીના આધારે આ લેક અને પરલકની પણ સિદ્ધિ થાય છે. પુનર્જન્મ તથા પૂર્વ જન્મની પણ સિદ્ધિ થાય છે. શંકાનું સમાધાન અને મેતાર્યની દીક્ષા छिन्नम्मि स सयम्मि जिणेण जरमरणविप्पमुक्केण । सो समणो पव्वइओ तिहिओ सहखण्ऽि यसअहिं ॥ | હે મેતાર્ય ! આ પ્રમાણે જે વસ્તુને ઉત્પાદ વ્યયાદિ ત્રયાત્મક સ્વભાવ માનવામાં ન આવે તે લેકવ્યવહાર ન ચાલે, લેક વ્યવસ્થા ન બેસે. લેકને સર્વથા વિચ્છેદ થઈ UિTUs જશે. માટે આત્માનું કથંચિત અવ. થિતપણું હોવાથી આત્માને પરલેકને અભાવ નથી. અને જે પરલેક સર્વથા ન જ હેય, ન જ માનવામાં આવે તે ‘સવ જામે અનિહોત્ર જુદુચાત' અર્થાત સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરે એવું જે વેદમાં કહ્યું છે અથવા દાનાદિ કરીને ઉપાર્જન કરેલા પુણ્યથી સ્વર્ગાદિની પ્રાપ્તિ S
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy