SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ રીતિ છે. સેાનાને પારખવા જેમ કસોટી એક ઉત્તમ ચેાકસાઈનું સાધન છે, તેમ પદ્મા ને પારખવા સ્યાદ્વાદ અનેકાન્તવાદ એક ઉત્તમ પધ્ધતિ છે. જેમાં વસ્તુને સાચા ન્યાય મળે છે. વસ્તુ સ્વરૂપનુ` પૂર્ણ અને સાચુ જ્ઞાન થાય છે. પદ્માના એક એક કરતા અનેક ગુણધર્માંના યથાર્થ ખાધ થાય છે તે સસભ'ગી દ્વારા થાય છે, - અસ્તિ—નાસ્તિ, એક અનેક સામાન્ય વિશેષ, નિત્ય – અનિત્ય આદિ પરસ્પર સાપેક્ષ એવા અનેક ધર્મોમાંથી અહીં નિત્યાનિત્યની ચર્ચા કરીએ. જગતના જડ-ચેતન એવા મૂળભૂત એ દ્રવ્યેામાંથી આત્મા (ચેતન) દ્રવ્યમાં નિત્યાનિત્ય કેવી રીતે છે તે જોઇએ. જેથી એ વાતના નિય થઇ શકે, અને આપણને ખ્યાલ આવી શકે કે આત્મા નિત્ય છે કે અનિત્ય ? નિત્યાનિત્યની સપ્તમગી ૧. સ્યાદ્ નિત્ય ર. સ્યાદ્ અનિત્ય ૩. સ્યાદ્ નિત્યાનિત્ય ૪. સ્યાહ્ન અવક્તવ્ય પ. સ્થાનૢ નિત્ય-અવક્તવ્ય ૬. સ્વાદું અનિત્ય-અવક્તવ્ય ૭. સ્યાદ્ નિયા—નિત્ય-અવક્તવ્ય આ સપ્તભંગી – સાત પ્રકારની જિજ્ઞાસા શકા પ્રશ્નાત્ક્રિ કારણે સાત જ ભંગના પ્રકારવાળી છે, આઠમે ભંગ નથી પડતા, અનેક ધર્માંને આ રીતે “સ્યા” શબ્દ લગાડીને જોવામાં ૪૦
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy