SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ પ્રમાણે ભુત ચૈતન્યવાદ પક્ષ છે. સુતે ચાર છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ. નાસ્તિકચાર્વાક ચાર જ ભુત માને છે, પાંચ નહીં. લેકમાં આકાશ સાથે પંચભૂતની માન્યતા પ્રચલિત છે. પૃથ્વી પાણી, અગ્નિ અને વાયુ આ ચાર ભુતેના સંઘાત-મિશ્રણમાંથી ચેતના શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. જેમ ધતુર–મહુડા–ધાવડી, ગેળ અને દ્રાક્ષા આદિ પદાર્થોના મિશ્રણમાંથી મદશકિત ઉત્પન થાય છે. મદિરા-દાર બને છે. અને તેમાં એક જાતને નશે હોય છે. એ મદિરા પીધા પછી જેમ માણસમાં મદ-નશે ચડે છે. તેમ પૃથ્વી આદિ ભુતાના મિશ્રણમાંથી ચેતના નામની મદ જેવી શકિત નિર્માણ થાય છે, તે જ આત્મા છે. તેથી ભિન્ન આત્મા નથી અને જેમ પૃથ્વી-ખાદિ જુમાંથી ઘડે બન્યું હોય અને એક દિવસ તે જ ઘડો ફુટી જાય, નષ્ટ થઈ જાય. એટલે એ ઘડો પાછે પૃથ્વી આદિ ભૂતેમાં જ વિલીન થઈ જાય છે. પછી ઘડા જેવું કંઈ જ રહેતું નથી. એ જ પ્રમાણે પૃથ્વી આદિ ભૂતોના મિશ્રણમાંથી ચેતના - +11, * ૫ નra_જનમ - ના ઘs આકાશ મારી પાણી - વાયુ અશ્વિન
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy