SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ બહુમાન કરવામાં આવ્યું હતું. જામનગરની જૈન-જૈનેતર જનતાએ સવાર-બપરની ચર્ચામાં ભારે રસ લીધો હતો. પૂજ્યશ્રીએ સંસ્કૃતમાં પિતાનું પેપર વાંચી, તેના ઉપર ચર્ચા કરી હતી. સંસ્કૃત ભાષામાં વ્યાખ્યાને આપ્યા હતા. નાસ્તિકવાદ–ચાર્વાક દર્શનના આત્મા નથી આદિના સિદ્ધાન્ત પાયા વિનાના ખેટા છે. તે તાર્કિક રીતે બધાએ રજુ કર્યા હતા. અને આત્મા છે, પરમાત્મા છે, મેક્ષ છે. ઈત્યાદિ રીતે આસ્તિક વાદના સિદ્ધાન્તની સ્થાપના કરવામાં આવી હતી. દરેક વિદ્વાનેએ આ સૂર કાઢયે હતું કે જીવનમાં આસ્તિકવાદના સિધ્ધાન્તની ખૂબ જરૂરિયાત છે, આવી સુંદર રીતે સંસ્કૃત પાડિત પરિષદનું આયેત્રો વિ. શ્રી. ત. જ્ઞાતિ જન સંધ તરફથી ઈતિહાસમાં સર્વ પ્રથમવાર જ કરવામાં આવ્યું હતું . આ એક ઐતિહાસિક અધિવેશન એજાયું હતુ. જે ચિરસ્મરણીય રહેશે. તેચ્ચારણ સમારંભ ચાતુર્માસ પૂર્ણાહુતિ બાદ પૂજ્યશ્રીએ શ્રાવક જીવન એગ્ય ૧૨ વ્રત ઉચ્ચરાવ્યા. ઘણું જેન ભાઈ–બહેનેએિ અજીવન માટે અનેક વ્રત ઉર્યા. નાણ સમગ્ર ચેથું વ્રત (અખંડ બ્રહ્મચર્યવ્રત) આદિ ૧૨ વ્રત લીધા. પૂ. આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર સૂરીમ. તથા પૂજ્યશ્રી અરવિજયજી મ.ની નિશ્રામાં બીજી વાર ઉપધાનતપમાં પણ વ્રત ઉચ્ચારાવવામાં આવ્યા હતા. અનેક આત્માઓ જન શાસનના સાચા શ્રાવક-શ્રાવિકાઓ બન્યા હતા. વિવિધ તપ પણ ઉચ્ચર્યા હતા. ઉપધાન તપની ભવ્ય આરાધના શાસનના મહાન પુણ્યદયે શ્રી આદીશ્વર દાદાની શીતલ છાયામાં, દાદાની અસીમ કૃપાથી પૂજ્યશ્રીની શુભ પ્રેરણા તથા સદુપદેશથી ઉપધાન તપની આરાધના થઈ, શ્રી. વિ. શ્રી ત. જ્ઞાતિના શ્રી ચાંપશી દેવજી પરિવારના ભાગ્યશાલી શ્રી. ફૂલચંદભાઈ આદિ પરિવારને ઉપધાન કરાવવાની ભાવના થઈ. શ્રી સંઘમાં જય બોલાવવામાં આવી. અને પ. પુ. આચાર્ય દેવ શ્રી વિનયચંદ્ર સુરીશ્વરજી મ. પુ. આચાર્ય
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy