SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રાદિન વિભાગે બધામાં છે. ભવનપતિના કુલ ૨૦ ઇન્દ્રો—દરેકના બે-બે. વંતરના , ૧૬ , દરેકના બે-બે. વાણ વ્યંતરના ૧૬ દરેકના બે-બે. તિષ્કના , ૨ , (સૂર્ય-ચંદ્ર) શૈમાનિકના ૧૬૪- એમ કુલ ચોસઠ ઈન્દ્ર થાય છે. દેવલોકમાં અવધિજ્ઞાન અવધિ એટલે અમુક મર્યાદા સુધી સ્પષ્ટ દેખાવું તેનું જ્ઞાન તે અવધિજ્ઞાન અવધિજ્ઞાન ગુણપ્રયિક ભવપ્રત્યયિક (મનુણ- તિને) (દેવનારકને) અવધિજ્ઞાન દેવલેટના દેવતાએને તે જન્મથી જ હોય છે. એટલે તેને ભવપ્રત્યાયિક વિધિ જ્ઞાન કહેવાય છે. આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે દેવતાઓને ઉપર પિતાના વિમાનની શીખરની ધજા સુધી જ દેખાય છે અને નીચે-નીચે અમુક-અમુક ક્ષેત્ર સુધી દેખાય છે. તે નીચેના કેષ્ટક ઉપરથી સ્પષ્ટ સમજાઈ જશે.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy