SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિના દેવેની ગણતરી થાય છે. ખાસ કરીને વન વગેરેમાં રહેવા ઉપરથી વાણવ્યંતર” નામ પડયું છે. વાત વરતીતિ વાનરત : વનમાં પણ મેટી બળવાળા ઝાડામાં રહેતા હોય છે અને પર્વતની ગુફા વગેરેમાં પણ રહેતા હોય છે. આપણે જે અત્યારે આ ભૂમિ ઉપર રહીએ છીએ. એ જંબુ દ્વીપની અર્થાત અઢી દ્વીપની ભૂમિની નીચે જે પાતાલ લેક છે. તેમાં પહેલી નરક છે રત્નપ્રભા. આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ભાગમાં જે ૧૦૦ યોજનાની ભૂમિ છે. તેમાં પણ ઉપર નીચેના ૧૦-૧૦ યોજન છેડી દઈએ એટલે વચ્ચેના ૮૦ એજનના ભાગમાં વાણવ્યંતર દેવતાઓને જન્મ થાય છે. ત્યાં પણ રહે છે અને અત્રે પણ આવે જાય છે. = '1 ' આ કેર '' ' 5. આ વાણવ્યંતર દેવના ૮ ભેદ સ્થાનાંગસુત્ર (ઠાણાંગ) -ત્રીજા અંગ સૂત્ર નામના આગમમાં કહ્યા છે. તે આ પ્રમાણે ૨ o
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy