SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ * व्यायभूषणकारमनिराकरणम् 199 जातित्वासिद्धेश्च । परमाणुपरिमाणानभ्युपगमे च गगनपरिमाणानभ्युपगमेऽपि किं क्षतिमावहति ? ___उक्तापकर्षेण जन्यतायां परमाणुपरिमाणव्यावृत्तत्वमपि दीयत इति चेत् ? आत्मपरिमाणव्यावृत्तत्वस्यापि तत्र दाने किं तव गृहभङ्गः ? उभयाभावनिवेशे हि न कि ?क) मपि दोषं पश्यामः । -----------------भानुमती ------------------ शापकर्षस्य = गगनमहत्वावधिकापकर्षस्य जातित्वासिन्देश्च सतरस्य जातिबाधकत्वात् । ननु सहीर्णत्वेऽपि गगनमहत्वावधिकापकर्षस्य जातित्वमेव, सहरस्य जातिबाधकत्वपवादस्य निर्मूलत्वात्। न च स्वसामानाधिकाय-स्वाभावसामानाधिकरण्योभयसम्बन्धेन यजातिविशिष्टजातित्वं यत्र वर्तते ता तज्जातिव्यापकत्वमिति नियमभङ्गस्टौव तदनभ्युपगमे बाधकत्वमिति वाच्यम्, तत्र मानाभावात् । न च तथाप्यतिरिक्तवृतित्वेन गगनमहत्वावधिकापकर्षस्य कार्यतानवच्छेदकत्वमित्युक्तमेवेति वक्तव्यम, परमाणुपरिमाणानभ्युपगमेनैव तन्निवारणसम्भवादिति नव्यनैयारिकाशहायामकान्तवादी प्राह - परमाणुपरिमाणानभ्युपगमे च गगनपरिमाणानभ्युपगमेऽपि किं क्षतिमावहति ? गगनमहत्वावधिकापकर्षस्यावयवबहुत्वसहव्यादिकार्यतावच्छेदकत्वोपपत्तये कार्यताया अतिरिक्तवृतित्ववारणाय परमाणुपरिमाणावधिकोत्कर्षस्थावयवबहुत्लसङ्ख्यादिकार्यतावच्छेदकत्वोपगमे बाधकाभावात् । तथा च पर्यनुयोगप्रतिविधानयोरुभया समानत्वेनावयवबहत्वकार्यतावच्छेदकस्य विनिगमनाविरहगस्तत्वमनिवार्यमेव सुरगुरुणापीति स्यादवादिनोऽभिपाय: । अथ उक्तापकर्षेण जन्यतायां = गगनमहत्वावधिकापकर्षावच्छिन्नकार्यतायां परमाणुपरिमाणव्यावृत्तत्वमपि दीयते । तथा च परमाणुपरिमाणभिन्नत्वे सति गगनमहत्त्वावधिकापकर्षस्यावयवबहुत्वादिनिरपितागा: कार्यताया अवच्छेदकत्वा कार्यतातिरिक्तवृत्तित्वदोषः । एवं सत्यात्मपरिमाणस्यापतष्ठत्वे बहुत्वजन्यतापतिर्दरिव इति चेत् ? आत्मपरिमाणव्यावृत्तत्वस्यापि तत्र = अवयवबहुत्वादिजन्यतावच्छेदककोटी दाने किं तव नैयासिकस्य गृहभः? उभयाभावनिवेशे = परमाणपरिमाणात्मपरिमाणोभयभेदप्रवेशे हि न कि(?क)मपि दोषं पश्यामः। ततश्च आत्मपरिमाणभिन्नत्वे सति परमाणुपरिमाणभिन्नत्वे सति गगनमहत्वावधिकापकर्षस्यावयवबहुत्वादिकार्यतावच्छेदकत्वमिति सिन्दावात्मपरिमाणस्यापतष्ठत्वेऽपि न जन्यत्वापत्तिर्बाधिका । एतेन विभुरात्मा परमाणुपरिमाणानाश्रयत्वे सति नित्यद्रव्यत्तात्, आकाशवत्' (न्या.भू.पू.१४१) इति न्यायभूषणकारवचनं परास्तम्, ज्ञानसमवायिकारणभेदस्योपाधित्वात् । છે. જ્યારે ઘટાદિપરિમાણમાં ગગનમહત્ત્વાધિક અપકૃત્વ અને ત્રસરણુપરિમાણ અધિક ઉત્કૃષ્ટત્વ બન્ને રહે છે. આમ પરસ્પર વ્યધિકરણ ધર્મોનો એકત્ર સમાવેશ થવાથી ગગનમહત્ત્વાધિક અપકૃત્વનું ત્રસરેણુમહત્ત્વાધિક ઉત્કૃષ્ટત્વની સાથે સાંક્ય થશે, જે નૈયાયિકમતાનુસાર જાતિબાધક છે. આથી ગગનમહત્ત્વાધિક અપકર્ષની જાતિરૂપે સિદ્ધિ નહિં થઈ શકે. -> પરમાણુપરિમાણ કે યામુકપરિમાણ જેવી કોઇ ચીજ જ આ દુનિયામાં ન હોવાથી ગગનમહત્ત્વાધિક અપકર્ષને અવયવબહુ–સંખ્યાજન્યતાઅવચ્છેદક માનવામાં વાંધો નથી.<– આવું નૈયાયિકકથન પણ અસંગત છે, કારણ કે એના બદલે એમ પણ કહી શકાય છે કે ગગનપરિમાણ જેવી કોઇ ચીજ જ આ દુનિયામાં નથી તેથી પરમાણુપરિમાણ અધિક ઉત્કર્ષ જ બહુ–સંખ્યાજન્યતાઅવચ્છેદક છે. આવું માનવામાં નિયાયિકને વાંધો શું છે ? પરમાગુપરિમાણનો અપલાપ કરવો કે ગગનપરિમાણનો અપલાપ કરવો - એમાં કોઈ વિશેષ ફરક નથી પડતો. આમ અવયવબહુવજન્યતાઅવચ્છેદક ગગનમહત્વઅવધિક અપકર્ષ છે કે પરમાણુપરિમાણ અધિક ઉલ્કા ? આ વિષયમાં વિનિગમનાવિરહ દોષ પાગ પ્રસન્ન થશે. જો નૈયાયિક એમ કહે કે –... માત્ર ગગનમહત્ત્વઅવધિક અપકર્ષ નહીં પાગ પરમાણુપરિમાણભિન્નત્વવિશિષ્ટ ગગનમહત્ત્વઅવધિક અપકર્ષ એ બહુ–સંખ્યાજન્યતાઅવચ્છેદક છે. આથી હવે કાર્યતાઅવચ્છેદક ધર્મ અતિપ્રસકત થવાનો દોષ નહીં આવે, કારણ કે પરમાણુપરિમાણ બહત્વકાર્યતાઅવચ્છેદક ધર્મથી શૂન્ય છે. તેમાં વિશેષ હોવા છતાં વિશેષા ના હોવાથી વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટ કાર્યતાવકધર્મનો અભાવ સિદ્ધ થવાથી દર્શિત વિશિષ્ટ ગગનમહત્ત્વાધિક અપકર્ષ બહુ–સંખ્યાકાર્યતાઅવછેદક બની શકશે. તેથી ફરીથી આત્મપરિમાણ જન્ય થવાની આપત્તિ આવશે, કારણ કે તેમાં ઉપરોક્ત કાર્યતાઅવચ્છેદક ધર્મ રહે છે. <– તો આ વાત પણ અસંગત છે, કારણ કે અવયવબહુત્વજન્યતાઅવચ્છેદક ધર્મ શરીરમાં તૈયાયિક પરમાણુપરિમાણભેદનો નિવેશ કરે જ છે, તો પછી આત્મપરિમાણભેદનો પાણી તેમાં નિવેશ કરવામાં હે નયાયિક ! તારું શું ઘર ભાંગી પડે છે ? ઉભયાભાવ અર્થાત્ પરમાણુપરિમાણભેદ અને આત્મપરિમાણભેદનો કાર્યતાઅવચ્છકધર્મશરીરમાં પ્રવેશ કરવામાં કોઇ પાગ દોષને અમે જતા નથી. અર્થાત્ પરમાણુપરિમાણભિન્ન સતિ આત્મપરિમાણભિન્નત્વે સતિ ગગનમહત્ત્વાધિક અપકર્ષ એ અવયવબહુવસંખ્યાનો જન્યતાઅવચ્છેદક ધર્મ છે - એમ માનવું નિર્દોષ છે. આમ માનવામાં આવે તો આત્મપરિમાણને અપકૃષ્ટ માનવા છતાં તેને અવયવબહુવસંખ્યાથી જન્ય માનવાની આપત્તિ નહીં આવે. આથી ગગનમહત્ત્વાધિક અપકર્ષ આત્મપરિમાણમાં માની શકાય છે. नित्यमहत्परिभा मात्भाभां ससंलवित - स्याद्वाही वस्तु.। वस्तुस्थितितो छ आत्मामा नित्यमत्वस्१३५ हेतु खेतीनलोपाथी 'मात्मा विभु, १२ ते निन्य
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy