SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ * शब्दस्य पवनगुणत्वखण्डनम् * છ (निमित्तकारणत्वे क्लृप्तेऽपि समवायिकारणत्वाऽकल्पनात् सम्बन्धभेदेन कारणताभेदादित्याहुः । तदसत्, पवनगुणत्वे शब्दस्य तत्स्पर्शस्येव स्पार्शनप्रसङ्गात, तस्य स्पार्शनप्रतिबन्धकत्वकल्पने च गौरवात् । 'शब्दे गुणस्पार्शनजनकतावच्छेदकजात्यभावान्न दोष' इति चेत् ? न, तादृशजातेरसिद्धेर्गुणचाक्षुषजनकतावच्छेदिकया साङ्कर्यादिति ----------------- A, मदनादीनां निमित्तकारणत्वे = तणारणिमणिन्यायेन तादात्म्यातिरिक्तसम्बन्धावच्छिनकारणत्वे वलुप्ते = प्रमाणसिन्दे सति अपि तेषु समवायिकारणत्वाकल्पनात्, समवायिकारणताया: तादात्म्यसम्बन्धावच्छिन्नत्चात्, सम्बन्धभेदेन कारणताभेदात, घटकभेदे घटितभेदस्य न्यारपत्वात् । न च शब्दस्याम्बरविशेषगुणत्वाझीकारेऽम्बरसिन्दिरेव दुर्घटा, शब्दसमवायिकारणत्वेनैव तत्सिदिसम्भवादिति वाच्यम्, जगत्कर्तुत्वेन सिन्दादीश्वरादाकाशस्थानतिरि(D(તોપગમતુ' ત્યg: / प्रकरणकार उच्छृङ्खलनैयायिकमतमपाकर्तुमाह - तदसदिति । पवनगुणत्वे शब्दस्य स्वीट्रियमाणे तत्स्पशस्येव = पवनस्पर्शस्येव, स्पार्शनप्रसङ्गात् । यथा पवनस्पर्शस्य स्पार्शनत्वं भवति तथैव शब्दस्यापि त्वगिन्द्रियजन्यसाक्षात्कारविषयत्तं प्रसज्येत, पवनगुणत्वाऽविशेषात् । न च शब्दस्पार्शनं भवतीति व्यापकनिवृत्या व्याप्यनिवृतिसिध्दे निलगुणत्वं शब्दस्येत्युतरपक्षाशयः । न च पवनगुणत्वे सत्यपि लौकिकविषयतया स्पार्शनत्वावच्छिन्न प्रति तादात्म्येन शब्दस्य प्रतिबन्धकत्वकल्पनानायं दोष इति वाच्यम्, तस्य = शब्दस्य स्पार्शनप्रतिबन्धकत्वकल्पने च गौरवात् । अथ शब्दे गुणस्पार्शनजनकतावच्छेदकजात्यभावात् = स्पर्श-संख्या-परिमाणादिवृत्तेः गुणस्पानिजनकतावच्छेदकस्य वैजात्यस्य विरहात् न शब्दस्पार्शनापत्तिलक्षणो दोषः आपादकविरहात, सामन्ता: कार्यजनकत्वादिति चेत् ? न, तादृशजाते: = गुणस्पार्शनजनकतावच्छेदकजाते: प्रमाणत: असिन्देः, गुणस्पानिजनकतावच्छेदकतयाऽभिमतजाते: गुणचाक्षुषजनकतावच्छेदिकया जात्या समं सार्यात, गुणचाक्षुषजनकतावच्छेदकजातिविशिष्टे रपे गुणस्पानिजनकतावच्छेदकविधयाऽभिमतजातेरसत्वात्, तदवति स्पर्श च गुणचाक्षुषजनकतावच्छेदकजातेर्विरहात्, परिमाणादौ तुभयोस्सत्वात, परस्परधिकरणयोरेका समावेशस्यैव सहरપવનત્વ એક અનુગત અને અનતિપ્રસકત ધર્મ છે. આથી પવનત્વસ્વરૂપ અનુગત = સર્વપવનસાધારણ ધર્મથી પવનને શબ્દનું સમવાધિકારણ માનવું યોગ્ય જ છે. પવનમાં શબ્દકારાણતા તો અવશ્યસ્કૃત = પ્રમાણસિદ્ધ જ છે. ફક્ત અમે પવનરાત શબ્દકારણતાને નિમિત્તકારગતાસ્વરૂપ માનવાના બદલે સમાયિકારણતાસ્વરૂપ માનીએ છીએ. આથી ગૌરવ દોષને પગ અવકાશ રહેતો નથી. અહીં એવી જિજ્ઞાસા થાય કે > જે રીતે પવનમાં શબ્દ કારગતા અવશ્યલૂમ છે તે જ રીતે વીણા વગેરેમાં પાગ શબ્દકારણતા અવશ્યશ્લેમ છે જ. તો પછી વીણા વગેરેમાં રહેલ શબ્દકારણતાને સમાયિકારગતા સ્વરૂપ કેમ માનતા નથી? આક્ષેપ-પરિહાર તો બન્ને પક્ષે સમાન છે' --- તો તેના સમાધાનમાં એમ કહી શકાય છે કે વીણા, ઢોલ, વગેરે અનનુગત હોવાથી તેમાં શબ્દસમવારિણતાની કલ્પના કરવામાં આવતી નથી. કારણતાઅવચ્છેદક સંબંધ વગેરે બદલી જતાં તેનાથી ઘટિત કારણતા પણ બદલી જાય છે તાદાત્મસંબંધથી ભિન્ન સંબંધથી નિયંત્રિત શબ્દકારણતા વીણા વગેરેમાં માન્ય હોવાથી તેમાં રહેલ શબ્દકારણતાને તાદાત્મસંબંધાવછિન્નકારગતાસ્વરૂપ સમાયિકારણતાત્મક માની ના શકાય. આથી “શબ્દ પવનને જે ગુણ છે' એમ ફલિત થાય છે. શબ્દ પવનગુણ નથી - સ્યાદ્વાદી ઉત્તરપક્ષ :- આ વાત વ્યાજબી નથી, કારણ કે જો શબ્દને પવનનો ગુણ માનવામાં આવે તો પવનના ગુણ સ્પર્શનું જેમ સ્પાર્શન પ્રત્યક્ષ થાય છે તેમ શબ્દનો પણ સ્પાર્શન સાક્ષાત્કાર થવાની આપત્તિ આવશે. આથી શબ્દને પવનગુણ માની શકાશે નહીં. અહીં એમ કહેવામાં આવે કે –– સ્પાર્શન પ્રત્યક્ષ પ્રત્યે શબ્દ પ્રતિબંધક હોવાથી શબ્દનું સ્પાર્શન પ્રત્યક્ષ નહીં થાય. – તો આ વાત પણ અનુચિત છે, કારણ કે આ રીતે લૌકિક વિષયતા સંબંધથી ઉત્પન્ન થનાર સ્પાર્શન પ્રત્યે તાદામ્ય સંબંધથી શબ્દને પ્રતિબંધક માનવામાં નવીન પ્રતિબધ્યપ્રતિબંધકભાવની કલ્પના કરવાથી ગૌરવ દોષ આવશે. કોઈ પણ દાર્શનિક શૃંખલામાં નહીં બંધાનાર તૈયાયિક દ્વારા અહીં એમ કહેવામાં આવે કે – “શબ્દમાં ગુણસ્પર્શનજનકતાઅવચ્છેદક જાતિ ના હોવાથી તેનું સ્પાર્શન, પ્રત્યક્ષ થતું નથી. આથી શબ્દને પવનનો ગુણ માનવા છતાં તેના સ્પાર્શન પ્રત્યક્ષની આપત્તિ સ્વરૂપ દોષને અવકાશ રહેતો નથી. સામગ્રી વિના કાર્ય ઉત્પન્ન ન થાય.' <-- તો આ કથન અસંગત છે, કારણ કે ગુણસ્પાર્શનજનકતાઅવચ્છેદક જાતિ જ અસિદ્ધ છે. આશય એ છે કે ગુણના સ્પાર્શન સાક્ષાત્કારની કારણતાઅવચ્છેદક જાતિની સ્પર્શ વગેરેમાં કલ્પના કરવામાં આવે તો તે જ રીતે ગુણના, ચાક્ષુષ પ્રત્યક્ષની કારણતાઅવચ્છેદક જાતિની રૂપ વગેરેમાં પણ કોઈ કલ્પના કરી શકે છે. તો તો પછી ગુણસ્પાર્શનજનકતા વિચ્છેદક જાતિનું ગુણચાક્ષુષોતુતાઅવચ્છેદક જાતિ સાથે સાંકર્ય આવશે. તે આ રીતે -> સ્પર્શનું સ્પાર્શન પ્રત્યક્ષ થાય છે, ચાક્ષુષ પ્રત્યક્ષ થતું નથી. આથી સ્પર્શમાં ગુણસ્પર્શનજનકતાઅવચ્છેદક જાતિની હાજરી અને ગુણચાક્ષુષની કારણતાઅવચ્છેદક જાતિની ગેરહાજરી સિદ્ધ થાય છે. તથા રૂપનું ચાક્ષુષ થવા છતાં સ્પાર્શન પ્રત્યક્ષ ન થવાથી તેમાં ગુગચાકૃષજનકતાઅવચ્છેદક જાતિનો સદ્ભાવ અને ગુણસ્પાર્શનજનકતાઅવચ્છેદક જાતિનો અસદ્ભાવ નિશ્ચિત થાય છે. આ રીતે પરસ્પરાધિકરણ = એક અધિકરણમાં ન રહેનાર ગુણસ્પાર્શનકારાગતાવચ્છેદક જાતિ s
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy