SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ २५ * 'न्यायसूत्र-भाष्य- वार्तिक- तात्पर्यटीकासंवादः * आत्महानं मुक्तिरित्ति चार्वाकः, तन्न, वीतरागजन्माऽदर्शनन्यायेन नित्यतया सिद्धस्यात्मनः सर्वथा हातुमशक्यत्वात्, आत्महानस्यानुद्देश्यत्वाच्च ।......---भानुमती------- अन्यथा तत्वहानिप्रसङ्गात् । आत्महानं = शरीरानतिरिक्तस्यात्मन: देहध्वंसेनैव साकं ध्वंस एव मुक्तिरिति चार्वाकः । तन्न समीचीनम् । तस्यात्मनः शरीरातिरिक्तत्वेनाये (प.९६) वक्ष्यमाणस्य हातुमशक्यत्वात् । तथाहि असतो नित्यनिवृत्तत्वात् । सतश्च तस्य वीतरागजन्माऽदर्शनन्यायेन नित्यतया सिन्दस्य आत्मनः सर्वथा हातुमशक्यत्वात् । यो हि प्रजायते स सराग एव न तु वीतरागः । रागश्च रागान्तरपूर्वक एव । तत इह जन्मन आधस्थ रागस्य स्तन्यपानाभिलाषस्वरूपस्य रागान्त्तरपूर्वकत्वसिन्दौ अन्यस्य रागस्याऽसम्भवात् पूर्वजन्मसम्बन्धेिरागपूर्वकत्वमनुमीयते । इत्थच पूर्वजन्मसिन्दौ सत्यां पूर्वभवीयाारागस्याप्येवमेव रागात्तरपूर्वकत्वसिन्दी तत्पूर्वभवीयान्तिमरागसिन्दिः एवं ततजन्मप्रथमाभिलाषं पक्षीकृत्य तत्तत्पूर्विलभवसिन्दया आत्मनो नित्यत्वसिब्दिः। नित्यस्य सत आत्मन नाशाऽयोगात् । ततच्छरीरविशिष्टत्वेनात्मनो नाशेऽपि सर्वथा तमाशाऽयोगात् । तदुक्तं 'वीतरागजन्माऽदर्शनात्' (न्या.सू.३/9/28) इति न्यायसूत्रस्य भाष्ये वात्स्यायनेन 'सरागो जायते' इत्यर्थादापद्यते। अयं जायमानो रागानुबन्दो जायते, रागस्य पूर्वानुभूतविषयानुचिन्तन्तं योनिः । पूर्वानुभवश्च विषयाणामन्यरिमेन जन्मनि शरीरमन्तरेण नोपपद्यते । सोऽसमात्मा पूर्वशरीरानुभूतान् विषयाज् अनुस्मरन् तेषु तेषु राज्यते । तथा चायं व्दयोर्जन्मनोः प्रतिसन्धिः । एवं पूर्वशरीरस्य पूर्वतरेण । पूर्वतरस्य पूर्वतमेनेत्यादिनाऽनादिश्चेतनस्य शरीरयोग: अनादिश्च रागानुबन्धः इति सिन्दं नित्यत्वमिति । तदक्तं न्यायवार्तिकेऽपि 'नित्य आत्मा वीतरागजमादर्शनात्। न हि कश्चिज्जातमायो वीतरागो जायते, वीतरागागां जन्मादर्शनात्, सरागो जायत इति गम्यते । जन्म व्याख्यातम्। तत: किं ? रागस्य पूर्वानुभूतविषयानुचिन्तनं योनिः । न च विषगावगमासमर्थेषु इन्द्रियेषु रागः सम्भवति । न च स्मृतिमन्तरेण विषयानुचिन्तनं युक्तम् । पूर्वानुभूतविषयप्रार्थनासकल्प: अहष्लादिति चेत्? अथ मन्यसे न पूर्वशरीरयोगो रागादम्यते अपि त्वष्टाद्राग इति, न, अभिप्रायापरिज्ञानात्, नैवभिप्राय: काराणनियमेन रागोऽपि तु पूर्वसम्बन्धप्रतिपादनं सूमार्थः न चाहष्टाद्राग इति ब्रुवता तत्प्रतिषिध्यत इति विशिदतं तन्मयत्वाद्राग इति विषयाभ्यास: खल्वयं भावनाहेतस्तन्मयत्वमुच्यते जातिविशेषाच्च राग इति । कर्म खल्विदं जातिविशेषस्य निर्वर्तकं तादाताच्छब्द्यं लभ्यते वीरणादिवत् (न्या. वा.प. ३१२) । वाचस्पतिमिश्रेण न्यायवार्तिकतात्पर्यटीकायां 'पूर्वानुभूतविषयानुचिन्तनमिति । एकविषय: स्मृतिप्रवाह: विजातीयप्रत्ययासम्भेिश्चन्तनम् । तच्चानुभवश्च पश्चाद्भवतीति अनुचिन्तनम् । न च तत्रमतिमतरेण भवति । न हि तत्र प्रवाहः प्रवाहिणं विनास्ति तदेवानुचिंतनं पूर्वानुभूतविषयप्रार्थनार्थ: सङ्कल्प: प्रार्थनासंकल्प: स च पूर्वानुभूतविषय इत्यर्थः (न्या.ता.प.4919) इति व्याख्यातम्। प्रकरणकारो दोषान्तरमाह आत्महानस्य अनुद्देश्यत्वाच्च । न हि स्वनितिमुद्दिश्य मन्दोऽपि प्रवर्तते । एतेन शरीराधनवच्छिन्नात्मापि दुःखहेतुत्वानाशनीयः शरीरादिवदिति मतं प्रत्याख्यातम्, आत्मनोऽनभ्युपगमे तमाशायोगात्, ध्वंसप्रतियोगित्वस्य सत्वव्याप्यत्वात्, અશ્ચિમચિત્તના પ્રાગભાવથી ઘટિત ઉપરોક્ત મોક્ષ પણ અસાધ્ય બની જશે. જો કોઇક પ્રકારના ચિત્તના ઉત્પાદકના અભાવ દ્વારા ચિત્તની અનુત્પત્તિ બતાવીને અગ્રિમચિત્તપ્રાગભાવમાં ફેમસાધારણ સાધ્યતા અર્થાત્ પરિપાલ્યતાસ્વરૂપ સાધ્યતાની ઉપપત્તિ કરવામાં આવે તો ઉપરોક્ત દોષનું વારણ થવા છતાં પણ તેને પુરુષાર્થ નહીં માની શકાય, કારણ કે તે ચિત્તનિવૃત્તિ પુરુષપ્રવૃત્તિનું ઉદ્દેશ્ય નથી. જે પુરુષપ્રવૃત્તિનો ઉદ્દેશ્ય હોય તેમાં જ સ્વતઃ પુરુષાર્થતા આવી શકે. समात्भहानस्व३५ भुति - यार्वा = आत्म० । नास्ति शिरोमशिमोनी मान्यता मेवी छ ---> 'शरीर में आत्मा छे. शरीरथी प्रतिक्षित मामाने સ્વીકારવામાં કોઇ પ્રમાણ નથી. શરીર સ્વરૂપ આત્માનું અસ્તિત્વ એ જ સંસાર દશા છે. આથી શરીરસ્વરૂ૫ આત્માનો નાશ એ જ મુકિત છે.' <– પરંતુ નાસ્તિક ચાર્વાકનો આ મત અત્યંત અસંગત છે, કારણ કે જે જે જન્મે છે તે તે સરાગ જ હોય છે. વીતરાગનો જન્મ થતો ક્યાંય દેખાતો નથી. રાગ એ અન્યરાગપૂર્વક હોય છે. જેમ કે ઘરનો રાગ એ ભોગસુખના રાગપૂર્વક હોય છે. રાગ એ પૂર્વવર્તી રાગનો વ્યાપ્ય હોવાથી સરાગીના આ જન્મનો પ્રથમ રાગ પણ તેની પૂર્વે અન્ય રાગની સિદ્ધિ કરે છે. પરંતુ આ જન્મમાં તો તે રાગ પ્રથમ હોવાથી તે પૂર્વનો રાગ આ જન્મસંબંધી તો સંભવી શકતો ન હોવાથી ગત જન્મના અંતિમ રાગને પોતાના પૂર્વવર્તીરૂપે સિદ્ધ કરશે. તેનો આશ્રય પૂર્વભવનો આત્મા બનશે, જેનું શરીર નષ્ટ થયેલ છે. આથી પૂર્વજન્મની સિદ્ધિ થશે. તથા આ જ રીતે ગત જન્મનો પ્રથમ રાગ પોતાના પૂર્વવર્તી રાગની સિદ્ધિ કરશે કે જે તેના પૂર્વજન્મનો અંતિમ રાગ હશે. આ રીતે ઉપદર્શિત વીતરાગજન્મઅદર્શન ન્યાયથી શરીરથી ભિન્ન અને નિત્ય એવો આત્મા સિદ્ધ થાય છે. આ રીતે આત્મા નિત્ય સિદ્ધ થાય છે. તેથી તેનો નાશ કોઈ પણ રીતે ઘટી નહીં શકે. તેથી આત્માના નાશસ્વરૂપ મોક્ષને માનવો અસંગત છે. બીજી વાત એ છે કે આત્મહીન અર્થાત પોતાનો નાશ કોઇનો ઉદ્દેશ્ય પણ નથી હોતો. પોતાનો નાશ કરવાના ઉદ્દેશથી કઈ વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે ? સર્વ જીવો જીવવાને ઇચ્છે છે. આ રીતે
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy