SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ * महानिशीथवचनेऽन्योन्याश्रयनिराकरणम् शमादिमत्त्वेनाऽधिकारित्वेऽप्यनतिशयितशमादिना प्रवृत्त्युत्तरमतिशयितशमादिसम्पत्तेर्नान्योन्याश्रयः । प्रवृत्तेः प्राक् कथमणीयस्यपि शमादिसम्पत्तिरिति चेत् ? कर्मविगमात् । सोऽपि कथमिति चेत् ? तथा - भानुमती' e तिरबाधितैवेति सर्वमवदातम् । एतेन सिद्धौ वा संसार्येकस्वभावा एव केचिदात्मान इति स्थिते 'अहमेव यदि तथा स्यां तदा मम विपरीतप्रयोजनं परिव्राजकत्वं' इति शङ्कया का कश्चित् तदर्थं ब्रह्मचर्यादिदुःखमनुभवेत्' इति उदयनमतं परास्तम् (अ.परी.श्लो. ११२ वृति) इति । न च दीर्घतरसंसारस्थितिकत्वरूपाऽयोग्यत्वशङ्कयाऽपि योगप्रवृतिप्रतिरोध इति वाच्यम्; विषयसुखवैराग्य-यथाशक्तिप्रवृतिभ्यामेव तदभावव्याप्याऽऽसन्नसिद्धिकत्वनिश्चयात्, तयोरासन्नसिद्धिकत्वव्याप्यत्वेन बोधनात् । तदुकं महानिशीथे - 'आसनकालभवसिद्धि अस्स जीवस्स लक्खणं इणमो । विसयसुहेसु न रज्जइ, सव्वत्थामेण उज्जमइ ॥' (म.लि. ) । न च तथाप्रवृतौ तच्छङ्कानिवृतिः, तस्यां च सम्पन्नायां प्रतिबन्धकाभावसाम्राज्यात् तथा प्रवृतिरित्यन्योन्याश्रय इति शङ्कनीयम्, पूर्वप्रवृतेः कोट्यस्मरणादिसिद्धसंशयाभावादेवोपपते:, प्रवृत्तेरित प्रवर्तमानजातीयत्वस्याप्यासन्नसिद्धिकत्वव्याप्यत्वाद् वेति दिक् । यत्तु शमादिसम्पतेरधिकारनिश्चयस्ततश्च तदर्थप्रवृत्तौ शमादिसम्पतिरित्यन्योऽन्याश्रय इत्युकं, तन चा शमादिमत्त्वेन अधिकारित्वेऽपि योगप्रवृत्तेः प्रागपि पूर्तसेवासम्पादितेन अनतिशयितशमादिना = प्राथमिकमलदशमादिना प्रवृत्त्युत्तरं = योगप्रवृत्युतरकाले अतिशयितशमादिसम्पत्तेः = तीव्रशमादिप्रातिसम्भवात् नान्योन्याश्रयः सावकाश: । एतेन योगप्रवृतेः प्राक् शमादिप्राप्तौ योगप्रवृतेर्विफलत्वमापद्येतेति निरस्तम्, प्राथमिकयोग्यतायाः समुचितप्रवृतिव्दारा विशिष्टयोग्यतावाहकत्वस्य सर्वतत्त्रसिद्धत्वात् । वस्तुतस्तु शमादिलिङ्गैरपुनर्बन्धकत्वरूपयोग्यतानिश्चयान दोषः कश्चिदपि । अपुनर्बन्धकतानियतभवव्यतधानज्ञानस्य योगप्रवृत्यप्रतिपत्थित्वात्, तद्भवस्थितिहेतुदुरितानां सत्प्रवृतिनाश्यत्वेन प्रत्युत तन्नाशार्थिप्रवृतौ नश्यनिश्चयीभूयानुगुणत्वात् । तत्कालीना :अणीयसी शमादिसम्पतिरपि 'देव- गुरुपूजा - सदाचार- तपः प्रभृतिपूर्वसेवाव्दारा गरीयस्याः शमादिसम्पतेः सम्पादिकैव । ततश्च `स्थानोर्णार्थालम्बनाऽनालम्बनव्दारा क्षायिकशमादिसम्पतिनातिलैव । - ननु सर्वमिदं तिष्ठत्कौत, किन्तु प्रवृत्तेः = योगप्रवृतेः प्राक् कथं अणीयस्यपि शमादिसम्पत्तिः सम्भवति ? विना कारणं कार्याऽयोगादिति चेत् ? न, कर्मविगमात् = सहजमलद्दासात् एव तत्सम्भवात् । तदुक्तं योगबिन्दौ 'एवञ्चापगमोऽप्यस्याः प्रत्यावर्तं सुनीतितः । स्थित एव तदल्पत्वे भावशुद्धिरपि ध्रुवा || (यो.बि. १९० ) इति । अस्या: = कर्मबन्धयोग्यताया: सहजमलापराभिधानायाः, शिष्टं स्पष्टम् । ——————— ननु सोऽपि सहजमलद्दासः कथं = केन प्रकारेण भवितुमर्हतीति चेत् ? उच्यते, तथाभव्यत्वपरिपाकात् । ननु भव्यत्व- तथाभव्यत्वयोः को भेदः इति चेत् ? :अवहितो भव, मुकत्वप्रयोजिका सामान्यतोऽभव्यव्यावृता जातिर्भव्यत्वमिति गीयते, प्रत्यात्म तथातथापरिणामितया संमुपातविशेषा च तथाभव्यत्वमिति (स्या. क.ल. ९/५६) व्यक्तं नतमस्तवके स्यादवादकल्पलतायाम् । तदुक्तं पञ्चसूत्रवृत्तौ श्रीहरिभद्रसूरिभिः 'भव्यत्वं नाम सिद्धिगमनભવ્યત્વશંકા જ ભવ્યત્વની વ્યાપ્ય છે. ‘હું ભવ્ય છું કે નહિ ?' આવો સંશય જેને થાય તે નિયમા ભવ્ય હોય છે. ભવ્યત્વવિષયક શંકા દ્વારા પોતાનામાં ભવ્યત્વનો નિશ્ચય થવાથી મુમુક્ષુ શમાદિ ગુણોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરશે અને મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરવાના ફળસ્વરૂપે તે મોક્ષને પણ જરૂર પ્રાપ્ત કરશે. આ વાતનું નિરૂપણ પ્રસ્તુત ગ્રંથના રચયિતા મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે ‘અધ્યાત્મમતપરીક્ષા’ ગ્રંથમાં કરેલું છે. જો કે શમ-દમ વગેરે ગુણો હોવાના કારણે અપુનર્બંધકન્વરૂપ યોગ્યતાનો નિશ્ચય થવાથી શમાદિગુણોથી જ મોક્ષાધિકારિતા નિયંત્રિત માનવામાં આવે છે. છતાં પણ શમાદિ ગુણ હોય તો મોક્ષાધિકારિતા અને મોક્ષાધિકારિતાના નિશ્ચયથી યોગસાધનામાં પ્રવૃત્તિ કરવા દ્વારા શમાદિની પ્રાપ્તિ-આવા અન્યોન્યાશ્રય દોષને અહીં કોઇ અવકાશ રહેતો નથી. કારણ કે સામાન્ય કક્ષાના શમાદિ ગુણ દ્વારા યોગસાધનામાં પ્રવૃત્તિ કર્યા પછી વિશિષ્ટ કક્ષાના શમ-દમ આદિ ગુણોની પ્રાપ્તિ થઇ શકે છે. અપેક્ષિત પ્રાથમિક યોગ્યતા દ્વારા પ્રવૃત્તિ કર્યા બાદ વિશિષ્ટ પ્રકારની યોગ્યતાની કાલાન્તરમાં પ્રાપ્તિ થાય છે. આવું તો પ્રાયઃ લૌકિક લોકોત્તર દરેક ક્ષેત્રમાં પ્રસિદ્ધ જ છે. અહીં આ શંકા કે --> ‘યોગમાર્ગમાં પ્રવૃત્તિ કર્યા પૂર્વે નાનકડા પણ શમાદિ ગુણની પ્રાપ્તિ થશે કઇ રીતે? વિના કારણે કાર્ય ઉત્પન્ન કેમ થાય ?' --> વ્યાજબી નથી. કારણ કે સહજમલનો હ્રાસ થવાને લીધે પ્રાથમિક કક્ષાના મંદકોટિના શમાદિ ગુણ પ્રાપ્ત થઇ શકે છે. ‘પરંતુ સામગ્રી વિના તો તથાભવ્યત્વનો પરિપાક પણ કઇ રીતે થશે?' આ સવાલ અસ્થાને છે, કારણ કે જીવનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાના લીધે જ તથાવિધ ભવ્યત્વનો પરિપાક થાય છે. દેશ-કાળ વગેરેને સાપેક્ષ ભવ્યત્વ Y १. पूर्वसंवा तु तन्त्रज्ञैर्गुरुदेवादिपूजनम्। सदाचारस्तपां मुक्त्यद्रेपश्चेह प्रकीर्तिताः ।। १०९ ।। योगबिन्दु. २. ठाणुन्नत्थालंबनरहिओ तंतम्मि पंचहा एसी । यांगविंशिका-२
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy