SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ योग्यतावच्छेदकप्रैविध्यद्योतनम् * २८९ अथोक्तयोग्यतालिङ्गितं स्वरूपमेव सम्बन्धो भ्रम-प्रमयोश्च वस्तुगत्या घट-तदभाववद्व्यक्त्यवगाहित्वेनैव विभाग इति चेत् ? न, अतीन्द्रियाभावस्वरूपसम्बन्धेऽव्याप्तेः तस्य विशिष्टज्ञानाभावादिति चेत् ? न, योग्यतावच्छेदकावच्छिन्नस्वरूपद्वयस्यैव सम्बन्धत्वात् । योग्यतावच्छेदकश्च कचित् प्रतियोगिदेशान्यदेशत्वम्, ---------------भानुमती ------------------- व्यवस्थाप्यते । वस्तुतो घटवति घटाभावबुन्दिर्भमः घटाभाववति च प्रमेत्येवं विभागोपपतेरतिरिकाभावपक्षेऽपिन काचित् क्षतिः इति चेत् ? अवान्तरपूर्वपक्षी मनुवादी प्रदर्शितनैयायिकवक्तव्यमपाकुरुते-> नेति। निरुक्तयोग्यताविशिष्टाभावस्वरूपस्याधिकरणेन सहातिरिक्ताभावसम्बन्धत्वाभ्युपगमे अतीन्द्रियाभावस्वरूपसम्बन्धे अभावसम्बन्हात्वस्य अव्याप्तेः। न चातीन्द्रियपिशाचप्रतियोगिकभेदस्वरूपसम्बन्धेऽभावसम्बन्धत्वमस्त्येव, तस्य विशिष्टप्रतीतेरिति वक्तव्यम्, अतीन्द्रियत्वस्याऽभावविशेषणत्वात्, अतीन्द्रियस्य पिशाचाद्यत्यन्ताभावस्य स्वरूपेऽधिकरगोन सममभावसम्बन्धत्वाऽनुपपतिरित्या तात्पर्यम् । कुत: ? उच्यते तस्य = अतीन्दियाभावस्वरूपस्य विशिष्टज्ञानाऽभावात् = विशिष्टज्ञानाऽविषयत्वात् विशिष्टप्रतीतिजननयोग्यताऽनालिड़ितत्वात् । मौलपूर्वपक्षिणो नैयायिकास्तदपहस्तन्ति -> नेति । योग्यतावच्छेदकावच्छिन्नस्वरूपन्दयस्यैव = सम्बन्धान्तराऽसहकृत-विशिष्टपतीतिजननयोग्यतावच्छेदकविशिष्टयोरभाव-तदधिकरणस्वरूपयोरेव, अतिरिक्ताभावस्याधिकरणेन सार्क सम्बन्धत्वात् = संसर्गत्वाभ्युपगमात् । क्वचिदुक्तयोग्यतावच्छेदकटिशिष्टाभावस्वरूपस्याभावसम्बन्धत्वं यथा घटात्यन्ताभावादौ, क्वचिच्च निरुक्तयोग्यतावच्छेदकविशिष्टाधिकसास्वरूपस्यैवाभावसंसर्गत्वं यथा पिशाचभेदादौ । इत्थयावश्यमेतदकीकर्तव्यम्, तदभावे हि किञ्चिद योग्य किश्चिच्च नेति विभागाऽसम्भवात् । योग्यतावच्छेदकच = सम्बन्धान्तराऽसहकृतविशिष्टप्रतीतिजनकतावच्छेदकं हि वचित् = घटाद्यत्यन्ताभावस्थले प्रतियोगिदेशान्यदेशत्वं = स्वप्रतियोगितावच्छेदकसम्बन्धावच्छिमाधिकरणतावच्छेदकावच्छिन्नभिन्नाधिकरणनिरूपितवृत्तित्वं अभावनिष्ठम् । यथा घटवत्पर्वताहान्यभूतलनिस्वपितवृत्तित्वविशिष्टघटात्यन्ताभावस्वरूपस्य भूतलेन सह घटात्यन्ताभावसम्बन्धत्वम् । क्वचित् = घटादिध्वंस-प्रागभावस्थने प्रतियोगिदेशत्वे सति प्रतियोगिकालान्यकालत्वं = प्रतियोगितावच्छेदकसम्बन्ध-प्रतियोगितावच्छेदकधर्मावाच्छेमाधिकरणतानिरपिताधेयतावत्वे सति प्रतियोगिविशिष्टकालभिमकालनिरूपितवृत्तित्वमभावनिष्ठम् । यथा घटदेशकपालवृत्तिताविशिष्टं यत् घटकालान्यकालवृत्तित्वं तदविशिष्ट-घटध्वंसस्वरूपस्य कपालेन सह पतध्वंससम्बन्धत्वं યોગ્યતા તો કેવલ ફિલ = કાર્ય દ્વારા જ જાણી શકાય છે. જ્યાં ઘટાભાવવિશિષ્ટબુદ્ધિ થાય ત્યાં યોગ્યતા કાર્ય-કારાણાભાવ દ્વારા જ સિદ્ધ થશે. કારણ વિના કાર્ય ઉત્પન્ન થઈ ન શકે. આમ ઘટવાળા ભૂતલમાં પણ ઘટાભાવનો ઉપરોક્ત સંબંધ હોવાથી તેમાં થનારી ઘટાભાવબુદ્ધિ પણ પ્રમાત્મક બની જશે. ફલત: ઘટાભાવભ્રમનો ઉચ્છેદ થઈ જશે. અહીં બચાવ માટે તૈયાયિક દ્વાર. એમ કહેવામાં આવે કે — વિશિષ્ટ પ્રમાજનનયોગ્યતા એ જ અભાવનો અધિકરણની સાથે સંબંધ છે. - તો પણ તૈયાયિકનો છુટકારો થઈ શકે તેમ નથી. આનું કારણ એ છે કે ઘટવાળા ભૂતલ સાથે પણ અભાવનો સંબંધ ઉપરોક્ત રીતે કાર્યાન્યથાઅનુપત્તિથી સિદ્ધ થાય છે. તેથી ઘટવાળા ભૂતલમાં થનાર ઘટાભાવની બુદ્ધિને પ્રમા જ કહેવી પડશે. આથી ઘટવાળા ભૂતલમાં પણ ઘટાભાવવિશિષ્ટવિષય: પ્રમાની જનકતા = જનનયોગ્યતા અબાધિત જ રહેશે. તથા જો ઘટાભાવવિશિષ્ટબુદ્ધિજનનયોગ્યતાને સંબંધ માનવાના બદલે ઘટાભાવવિશિષ્ટ પ્રમાજનનયોગ્યતાને જ સંબંધ માનવામાં આવે તો અન્યોન્યાશ્રય દોષ આવશે, કારણ કે પ્રમાયોગ્યતારૂપસંબંધ સિદ્ધ થાય તો પ્રમાની સિદ્ધિ થશે અને પ્રમાં સિદ્ધ થાય તો પ્રમાજનનયોગ્યતાસ્વરૂપ સંબંધ સિદ્ધ થશે. ફલતઃ બેમાંથી એકની પણ સિદ્ધિ નહિ થઈ શકે. અથવા ઘટવિશિષ્ટ ભૂતલમાં ઘટાભાવની બુદ્ધિ અપ્રમાં સિદ્ધ થાય તો ત્યાં ઘટાભાવના સંબંધનો અભાવ સિદ્ધ થાય તથા ત્યાં ઘટાભાવસંબંધનો વિરહ સિદ્ધ થાય તો ત્યાં થનાર ઘટાભાવવિશિષ્ટ બુદ્ધિમાં અપ્રમાત્વ સિદ્ધ થાય. આમ જ્ઞતિમાં અન્યોન્યાશ્રય દોષની આપત્તિ આવશે. વળી, બીજી એક વાત એ છે કે અભાવવિશિષ્ટ પ્રતીતિજનનયોગ્યતા તો “ઘટાભાવવાળું ભૂતલ” બાવી બુદ્ધિનો વિષય બનતી નથી. માટે આવો વિભાગ કરવો મુશ્કેલ છે કે “ઘટશૂન્ય દેશમાં ઘટાભાવવિશિષ્ટબુદ્ધિ પ્રમાં છે અને ઘટવાળા દેશમાં ઘટાભાવવિષયક બુદ્ધિ ભ્રમ છે,' કારણ કે આ નિશ્ચય વિશેષમાં વિશેષાણ સંબંધની હાજરી અને ગેરહાજરી ઉપર અવલંબે છે. અને વિશેષમાં વિશેષાણની હાજરી કે ગેરહાજરીનો નિશ્ચય વિશેષમાં વિશેષાણ સંબંધના નિશ્ચયને આધીન છે. પ્રસ્તુતમાં વિશિષ્ટ પ્રતીતિજનનયોગ્યતાસ્વરૂપ સંબંધ ભૂતલાદિમાં ઘટાભાવાદિની પ્રતીતિમાં જણાતો નથી. આથી જ ‘ઘટશૂન્યમાં ઘટાભાવની પ્રતીતિ પ્રમાં અને ઘટવિશિષ્ટમાં ઘટાભાવની પ્રતીતિ ભ્રમ” આવો નિશ્ચિત રીતે વિભાગ થવો મુશ્કેલ છે. * प्रत्यक्षयोग्य मलावनो स्व३५संबंध - नैयायि* नैयायिक :- अथ.। योग्यताथी पालिशित = विशिट २१३५ अमायनो संग छे. अर्थात मा प्रत्ययो डोय તેનું સ્વરૂપ જ તેનો સંબંધ બનશે. ફક્ત વિશેષતા એટલી છે કે યોગ્યતાનું અભાવબુદ્ધિમાં સંબંધવિધયા ભાન નથી થતું, સંબંધવિધયા
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy