SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ कारणतावच्छेदकसम्बन्धघटकविधया समवायसिद्धिविचारः हेतुत्वात् समवायसिद्धिः । स्वप्रतियोगिवृत्तित्वेन तथात्वे घटादिवृत्तिध्वंसध्वंसापत्तेः । -भानुमती- घटादिसमवेतनाशं प्रति स्वप्रतियोगिसमवेतत्व-स्वाधिकरणत्वोभयसम्बन्धेन घटादिनाशस्य = घटादिप्रतियोगिकनाशस्य हेतुत्वात् । घटादिसमवेतरूपादिनाशः स्वप्रतियोगितासम्बन्धेन घटीयरूपादें जायते, न तु पटादिगतरूपादौ घटादिगतघटत्वादिजातौ वेति वस्तुस्थितिरित्थमेवोपपद्यते । घटीयरूपादौ घटादिगतरूपादिनाशोपपतये कार्यतावच्छेदकसम्बन्धविधया स्वप्रतियोगितोपादानम् । अत एव घटादिकालीनसंयोगादिध्वंसे व्यभित्तारपरिहारः । पदादिगतरूपादौ घटीयरूपादिनाशवारणाय कारणतावच्छेदकसम्बन्धकोटौ स्वप्रतियोगिरामवेतत्वग्रहणम् । घटादिगतजातौ घटादिगतरूपादिना शनिवारणाय कारणतावच्छेदकसम्बन्धकोौ स्वाधिकरणत्वनिवेशः । तच्च कालिकविशेषणतासम्बन्धेनैव बोध्यम् । कार्य-कारणयोस्सामानाधिकरण्यभावना चैवं कार्या घटादिनाशः स्वप्रतियोगिसमवेतत्वसम्बन्धेन घटादिनाशप्रतियोगिघटादिसमवेतरूपादावेव वर्तते स्वाधिकरणत्वसम्बन्धेनापि स तत्रैव वर्तते, घटीयरूपादेर्जन्यत्वात् घटादिनाशकाले विद्यमानत्वाच्च । अतो घटादिगतरूपादिनाशोऽपि स्वीप्रतियोगितासम्बन्धेन तत्रैवोपजायते । कालिकविशेषणताघटित्-स्वाधिकरणत्वसम्बन्धेन घटादिनाशविशिष्टस्य सतोऽपि पदादिगतरूपादे: घटादिनाशप्रतियोगिघटाद्यसमवेतत्वेन निरुक्तोभयसम्बन्धेन घटादिनाशस्य पढ़ीयरूपादावसत्त्वान्न तत्र घटादिसमवेतरूपादिनाशी जायते । न हि कारणतावच्छेदकसम्बन्धेन कारणानधिकरणे कार्यमुत्पतुमर्हति । एवं स्वप्रतियोगिसमवेतत्वसम्बन्धेन घटादिनाशविशिष्टस्य सतोऽपि घटत्वादेः नित्यतया कालिकविशेषणताघटितस्वाधिकरणत्वसम्बन्धेन घटादिनाशविशिष्टत्वं न सम्भवति, नित्येषु कालिकाऽयोगात् । निरुक्तोभयसम्बन्धेन घटत्वादौ घटादिनाशस्य विरहान्न तत्र घटादिसमवेतरूपादिनाश उत्पद्यते । पटत्वादौ तु नैकेनापि सम्बन्धेन घटादिनाशो वर्तत इति तत्र घटीयरूपादिनाशोत्पादकल्पनाऽपि दूरोत्सारिता । न च पाकरक्तघटनाशस्योभयसंसर्गेण घटीयश्यामरूपे सत्वातत्र घटीयरक्तरूपनाशोत्पादापतिरिति वक्तव्यम्, तत्र घटीयरक्तरूपनाशप्रतियोगिताया विरहेण कार्यतावच्छेदकसम्बन्धेन तदापादनाऽसम्भवात् । इत्थमेतादृशकार्यकारणभावस्य प्रामाणिकत्वसिद्धौ कारणतावच्छेदकसम्बन्धादिघटकविधया समवायसिद्धिः निरातङ्का । न च समवेतत्वस्थाले वृतित्वं निविश्य स्वप्रतियोगितासम्बन्धेन घटादिवृत्तिप्रतियोगिकनाशं प्रति स्वप्रतियोगिवृतित्वस्वाधिकरणत्तोभयसम्बन्धेन घटादिनाशस्य हेतुत्वाभ्युपगमान्न काचिदनुपपतिर्ण वा समवायसिद्धिरिति शङ्कनीयम्, इत्थं स्वप्रतियोगिवृत्तित्वेन स्वप्रतियोगिवृतित्व-स्वाधिकरणत्वोभयसम्बन्धेन तथात्वे = कारणत्वे स्वीक्रियमाणे घटादिवृत्तिध्वंसध्वंसापत्तेः = घटादिवृति-रूपादिध्वंसप्रतियोगिकध्वंसप्रसङ्गात् । घटादिध्वंसस्य स्वप्रतियोगिवृत्तित्व-स्वाधिकरणत्वोभयसम्बन्धेन घटादिवृतिरूपादिध्वंसे सत्वेन तत्र स्वप्रतियोगितासम्बन्धेन घटादिवृत्तिरूपादिध्वंसप्रतियोगिकध्वंसोत्पादापतेर्याय्यत्वात् । न चैवं भवति । अतो वृतित्वं विहाय समवेतत्वमेवोपादेयम् । एतेन समवायसम्बन्धावच्छेन्नवृतित्वस्वरूपस्य समवेतत्वस्य निवेशापेक्षया वृतित्वप्रवेश एव लाघवादुचित इत्यपि प्रत्याख्यातम्, अन्वयव्यभिचाराऽऽपादकलाघवस्याऽपि दुष्टत्वात् । = २६५ ઉત્પન્ન થાય છે, નહિ કે પટાદિગત રૂપાદિમાં કે ઘટાદિગત જાતિ વગેરેમાં. આ વ્યવસ્થાની ઉપપત્તિ માટે આવો કાર્ય- કારણભાવ માનવો આવશ્યક છે કે પ્રતિયોગિતાસંબંધથી ઘટાદિસમયેતપ્રતિયોગિક નાશ પ્રત્યે સ્વપ્રતિયોગિસમવેતત્વ અને સ્વાધિકરણત્વ ઉભયસંબંધથી ઘટાદિનાશ કારણ છે. આવો કાર્ય- કારણભાવ માનવાથી ઉપરોક્ત આપત્તિને અવકાશ રહેતો નથી. આનું કારણ એ છે કે ઘટાદિનો પ્રતિયોગી ઘટાદિ હોય છે અને ઘટાદિસમવેતત્વ ઘટાદિમાં રૂપાદિમાં જ હોય છે, નહિં કે પ્રટાદિગત રૂપાદિમાં. આથી જ ઘટાદિનાશ ઉક્ત ઉભય સંબંધથી પટાદિગત રૂપાદિમાં નથી રહેતો. કારણની જયાં ઉપસ્થિતિ ન હોય ત્યાં કાર્યની ઉત્પત્તિ થઈ ન શકે. તેમ જ ઘટાદિગત જાતિ નિત્ય હોવાથી કાલિકસંબંધથી ઘટાદિનાશનો આધાર બનતી નથી માટે સ્વાધિકરણત્વસંબંધથી ઘટાદિનાશ ઘટાદિગત જાતિમાં રહી શકતો નથી, ભલે ને સ્વપ્રતિયોગિસમવેતત્વસંબંધથી ઘટાદિનાશ ઘટાદિગત જાતિમાં રહેતોહોય. કારણતાઅવચ્છેદક માત્ર એક સંબંધ નથી, બે સંબંધ છે. ઉપરોક્ત ઉભયસંબંધથી ઘટાદિનાશાત્મક કારણ ઘટાદિગત ઘટત્વ, દ્રવ્યત્વ વગેરે જાતિમાં ન રહેતો હોવાથી ઘટાદિગત રૂપાદિના નાશને ઘટાદિગત ઘટત્વઆદિ જાતિમાં ઉત્પન્ન થવાની આપત્તિને અવકાશ રહેતો નથી. પ્રસ્તુતમાં કારણતાઅવચ્છેદકીભૂત દ્વિતીય સ્વાધિકરણત્વસંબંધ છે તે કાલિકવિશેષણતાસંબંધથી જ લેવાનો છે-આ વાત ખાસ ખ્યાલમાં રાખવી. ઘટાદિગત રૂપાદિમાં જ ઘટાદિસમવેતપ્રતિયોગિકનાશની પ્રતિયોગિતાસંબંધથી ઉત્પત્તિ થઈ શકશે, કારણ કે ઘટાદિગત રૂપાદિમાં દટાદિનાશનો સ્વપ્રતિયોગિસમવેતત્વ સંબંધ (ઘટાદિનાશપ્રતિયોગિઘટાદિનિરૂપિતસમવેતત્વ સંબંધ) પણ છે. તથા ઘટાદિનાશના ઉત્પત્તિકાલમાં ઘટાદિગત જન્યરૂપાદિ વિદ્યમાન પણ હોવાથી તેમાં ઘટાદિનાશનો કાલિકવિશેષણતાઘટિત સ્વાધિકરણત્વ સંબંધ પણ છે. આ રીતે પટાદિગતરૂપાદિમાં તથા ઘટાદિગત જાતિમાં પ્રતિયોગિતાસંબંધની ઘટાદિગત રૂપાદિના નાશની ઉત્પત્તિના પરિહાર માટે તથા ઘટાદિગત રૂપાદિમાં તેની ઉત્પત્તિની સંગતિ કરવા માટે સમવાય સંબંધની ક્લ્પના કરવી જ પડશે, કેમ કે કારણતાઅવચ્છેદકસંબંધ વગેરેમાં સમવાયસંબંધનો નિવેશ કરેલ છે. જો સ્યાદ્વાદી દ્વારા એવું કહેવામાં આવે કે —> પ્રતિયોગિતાસંબંધથી ઘટાદિવૃતિયોગિક નાશ પ્રત્યે સ્વપ્રતિયોગિવૃત્તિત્વ અને સ્વાધિકરણત્વ ઉભયસંબંધથી ઘટાદિનાશ કારણ છે. પૂર્વોક્ત કાર્યકારણભાવમાં સમવેત કે સમવેતત્વના
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy