SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ # સ્વાસ્વIC Clot & ગ9 सत्यलौकिकविशिष्टप्रत्यक्षत्वावच्छिन्नं प्रति विशेषणसम्बन्धत्वेन हेतुत्वं सम्बन्धत्वञ्चाऽखण्डमिति तु न समवायसिद्धिक्षमम्, ----- મg प्राचीननैयायिकमतमावेदयति - सत्यलौकिकविशिष्टप्रत्यक्षत्वावच्छिन्नं प्रति विशेषणसम्वन्धत्वेन हेतुत्वमिति । लौकिकविशिष्टप्रत्यक्षत्वस्य जायतावच्छेदकत्वे 'वह्निमान् हद' इत्यादिप्रत्यक्षस्थापि वहिप्रतियोगिकसंसर्गजन्यतापत्ति: । अत: सत्यत्वेन जल्यतावच्छेदक: विशेषित: । 'सुरभि चन्दनमि'त्या दिज्ञानलक्षणसलिकर्षजन्याऽलौकिकप्रत्यक्षपमायामतिपसहगवारणाय 'लौकिके'त्युक्तम् । भमभिसत्वरूपसत्यत्वरिशिष्टे निर्विकल्पप्रत्योऽतिप्रसङ्गवारणारा 'विशिषति । स सुन्दरः' इत्यादिलौकिकरमतेः 'वहिमान् पर्वत' इत्याधनुमितेश्च संसर्गाऽजन्यतया ज्ञानत्वमनुभवत्वं वा विहाल प्रत्यक्षात्वमुक्तम् । विशेषणसमवायत्वस्य हेतुतातच्छेदकत्वोपगमेऽसिन्दयापतिः, संयोगत्वस्य तत्वे गुणविशिष्टप्रत्यक्षात्मके पक्षे बाधः, स्वपसम्बनधत्वस्य तत्वेऽर्थान्तरादिरिति विशेषणसम्बन्धत्वेन हेतुत्वमुक्तम् । न च सम्बन्धत्वस्य विष्यत्वादिगर्मिततया जनकत्वानवच्छेदकत्वादिति पूर्वोक्तमारेकाणीयम्, यतः प्रकते कारणतावच्छेदककोटौ सम्बन्धत्वं च = हि अखण्डमेव निविशते इति दर्शितकार्यकारणभातबलेन सत्यलौकिकगुणादिविशिष्टप्रत्यक्षहेतुत्वरूपेण प्रतियोगिता-विषयतादिसम्बन्धाननुभवदशायामप्यरुखलदतत्या जायमानत्वेन प्रतियोगिताधसम्भवात् लाघवतर्कसहकाराच गुणवान् घट:' इत्यादिसत्यलौकिकप्रत्यक्षेष्वनुगतैकसमवायसिद्धिरिति तु प्रायो नैयायिका वदन्ति । प्रकरणकारस्तमिराकुरुते -> न एतदपि समवायसिदिक्षमम्, 'नीलो घटः' इत्यादिसललौकिकप्रत्यक्षस्य | અર્થાત્ અભાવાદિવિશિષ્ટબુદ્ધિથી વ્યાવૃત્ત અનુભવસિદ્ધ વૈલક્ષયવિશેષવદ્ બુદ્ધિત્વનો સ્વીકાર કરવો અસંગત છે. ઘટક અપ્રસિદ્ધ હોય ત્યારે તેનાથી ઘટિત પણ અપ્રસિદ્ધ બની જાય છે.“આ વંધ્યાપુત્રનું વસ્ત્ર છે.' અર્થાત “Mાપુત્રનિરિવર્તનનું સર’ એવી પ્રતીતિ ક્યારેય પણ કોઈને થતી નથી, કારણ કે નિરૂપકવિધયા તેનો ઘટક વંધ્યાપુત્ર જ અપ્રસિદ્ધ છે. બરાબર તે જ રીતે વંધ્યાપુત્રતુલ્ય વૈલક્ષશ્યથી ઘટિત વિજાતીયબુદ્ધિત્વ પણ અનાહાર્ય જ્ઞાનવિષય બની શકતું નથી, જન્યતાઅવચ્છદકની તો વાત જ કયાં કરવી ? uતૈના અમુક તૈયાયિકો સમવાયને સિદ્ધ કરવા માટે એવો તુકકો લગાવે છે કે – ગુણવાદરૂપે ગુણાદિને ગુગઆદિવિશિષ્ટવિષયક પ્રત્યક્ષ પ્રત્યે કારણ માની શકાય છે. પરંતુ સંબંધ અંશમાં વિલક્ષણવિષયતાશાલી ગુણાદિવિશિષ્ટગોચર સાક્ષાત્કાર પ્રત્યે ગુણાદિને ગુણત્વાદિરૂપે કારણ માની ન શકાય, કારણ કે ગાગાદિના વિવિધ સંબંધ અંશમાં સાધારણવિષયતાશાલી ગુણાદિવિશિષ્ટનું પ્રત્યક્ષ અર્થાત્ કાલિકાદિ વિવિધ અનિયત સંબંધથી ગાગાદિવિશિષ્ટવિષયક પ્રત્યક્ષ ગુણાદિ હેતુથી તે તે સંબંધરૂપ ગ્રાહકના (જ્ઞાનજનકના) સહયોગથી ઉત્પન્ન થાય છે. પરંતુ સંબંધ અંશમાં વિલક્ષણવિષયતાશાલી ગુણાદિવિશિષ્ટવિષયક પ્રત્યક્ષમાં ગુણાદિને કારણે માની ન શકાય. માટે તથાવિધ પ્રત્યક્ષના કારણરૂપે સમવાયની સિદ્ધિ આવશ્યક છે. <– પરંતુ આ તુકકો પણ તથ્યહીન છે, કારણ કે જે ગુણાદિવિશિષ્ટવિષયક પ્રત્યક્ષના કારાગરૂપે સમવાયનું અનુમાન તૈયાયિકને માન્ય છે તે બુદ્ધિમાં સમવાયની સિદ્ધિ પૂર્વે સંબંધના અંશમાં વિલક્ષણવિષયતાશાલિત્વનું ઉપપાદન શક્ય નથી. આથી તથાવિધવિષયતાશાલી ગુણાદિવિશિષ્ટવિષયક પ્રત્યક્ષને પામવાયવિરોધી સામે અનુમાનમાં પક્ષરૂપે રજુ કરી નહિ શકાય. માટે તે રીતે સમવાયસિદ્ધિ કરવી પણ અસંભવિત છે. * પ્રાચીન નૈયાયિકનો સમવયસાધક અન્ય પ્રયાસ કરી પૂર્વપક્ષ :- સત્ય. વિશેષણસંસર્ગનો કાર્યતાઅવચ્છેદક ધર્મ સત્ય લૌકિકવિશિષ્ટ પ્રત્યક્ષત્વ છે. જે વિશિદ બુદ્ધિ સત્ય હોય, લૌકિક હોય અને પ્રત્યક્ષાત્મક હોય તે જ વિશેષણના સંબંધનું કાર્ય છે. “અગ્નિવાળું સરોવર’ આવા ભ્રાંત લૌકિક વિટિપ્રત્યક્ષમાં વ્યતિરેક વ્યભિચારના વારણ માટે કાર્યતાઅવછેદક ધર્મની કુક્ષિમાં “સત્ય” એવું વિશેષણ લગાડવામાં આવેલ છે. સામાન્ય લક્ષણ - જ્ઞાનલક્ષાણાદિ પ્રત્યાત્તિજન્ય સત્ય વિશિષ્ટ પ્રત્યક્ષનો કાર્યતા કોટિમાંથી બહિર્ભાવ કરવા માટે “લૌકિક' એવું વિશેષાણ કાર્યતાવચ્છેદક ધર્મશરીરમાં પ્રવિટ છે. આથી “મુરમ વન્દનમ્” એવા સત્ય વિશિષ્ટસાક્ષાત્કારમાં વ્યતિરેક વ્યભિચારનો અવકાશ નહિ રહે. નિર્વિકલ્પ વગેરે બુદ્ધિ પાગ વિશેષણ સંસર્ગજન્ય ન હોવાના કારણે વિશિષ્ટવિષયકત્વનું પ્રત્યક્ષના વિશેષણરૂપે કાર્યતાઅવચ્છેદક ધર્મમાં પ્રહાર કરવામાં આવેલ છે. અનુમિતિ આદિ બુદ્ધિ પણ સંસર્ગજન્ય ન હોવાના કારણે કાર્યતાઅવચ્છેદક ધર્મની અતિરિક્તવૃત્તિતા દૂર કરવા અનુભવના બદલે પ્રત્યક્ષત્વનું સંસર્ગજન્યતાઅવચ્છેદક ધર્મમાં ચહાણ કરેલ છે. હેતુતાઅવચ્છેદક વિશેષણસંબંધત્વ છે. પ્રસ્તુતમાં સંબંધિત્વનો વિષયવાદિગર્ભિતરૂપે હેતુતાઅવચ્છેદક ધર્મમાં પ્રવેશ કરેલ નથી, પરંતુ અખંડરૂપે જ તેના કારણતાઅવચ્છેદક ધર્મમાં પ્રવેશ કરવામાં આવેલ છે. માટે પૂર્વોક્ત જયદેવમિનું વચન (જુઓ પૃષ્ઠ ૨૨૨) વિશેષાણ સંબંધને જનકતાઅવચ્છેદક માનવામાં બાધક નહિ બને. ઉક્ત કાર્યકારણભાવના બળથી ગુણઆદિવિશિષ્ટવિષયક સત્ય લૌકિક પ્રત્યક્ષના કારણરૂપે સમવાય સંબંધની સિદ્ધિ થશે, કારણ કે સંયોગાદિનો કારણરૂપે પ્રસ્તુતમાં સ્વીકાર કરવામાં બાધ છે (દ્રવ્યો સંયોગ ત વવનાનું) અને અન્ય કોઈ સંબંધ સંભવિત નથી. આમ ઉપરોક્ત પ્રમાણથી ગુણાદિવિશેષણના સંબંધરૂપે લાઘવસહકારથી એક સમવાયની સિદ્ધિ થશે. - પ્રાચીન તૈયાયિકસંમત સમવાયસાઘક અનુમાન અર્થાન્તરદોષગ્રસ્તા શું ઉત્તરપક્ષ :- ૨, સમ. કલ્પનાના વિરાટ ગગનમાં ઉડતા પ્રાચીન નાયિકની વાત રમણીય લાગે છે. પણ જ્યારે )
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy