SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ नमोऽर्हते । श्रीमद्विजय-प्रेम- भुवनभानु- जयघोषसूरिवरेभ्यो नमो नमः । न्यायाचार्य - न्यायविशारद - महोपाध्याय - श्रीयशोविजयगणिवरविरचितः मुनियशोविजयकृत- भानुमती - प्रीतिदायिनी - व्याख्याभ्यामलङ्कृतः न्यायालोकः (प्रथमः प्रकाश:: ) प्रणम्य परमात्मानं जगदानन्ददायिनम् । न्यायालोकं वितनुते धीमान् न्यायविशारदः ॥ १ ॥ भानुमती दशमे वत्सरे वर्तमाने भानुमती मया । श्रीचिन्तामणिपार्श्व प्रणम्य प्रतन्यतेऽधुना ॥ १॥ सहस्राधिकशास्त्राण्यधीत्य विरचितामिमाम् । भावयन् न्यायविद्यायाः पारदृश्वा द्रुतं भवेत् || २ || ५ प्रणम्य परमात्मानमित्यनेन स्वाभीष्टदेवतानमस्कारात्मकं भावमङ्गलं कृतवान् प्रकरणकारः । तच्च पुण्याभिधान शुभादृष्टबन्ध - दुरितनिवृत्योस्साधनम् । जगदानन्ददायिनमित्यनेन तस्य नमस्कोर्यत्वनिबन्धन-पूजातिशयाऽविनाभाविज्ञानातिशयव्याप्यापायापगमातिशयव्याप्तवचनातिशयः प्रदर्शितः । भवति हि परमात्मा उदिततीर्थकरनामोदय: मुक्तितदुपायानुगामिदेशनादानावसरे वचनातिशयेन तथाविधासन्नमुक्तीनां प्राणिनामतिशयेनानन्ददायी । स चापायापगमातिशयमन्तरेण न भवति । सोऽपि च तात्विको ज्ञानातिशयेन भवति । यत्र च तादृशो ज्ञानातिशयः तत्र पूजातिशयोऽवश्यम्भावी । स एव च स्वापकर्षबोधानुकूलकरा अलि- शिरोजमनादिलक्षणत्रमस्कारविषयतायां हेतुः । यदि च जगत्पदं तत्र तदानीमासन्नमुक्तिजीवपरतया नाभिमतं किन्तु जीवपरतया सम्मतं तथापि न दोषः । भवति हि परमात्माऽपर्याप्तावस्थायार्मापे च्यवनकल्याणकादिमहिम्ना नारकादीनामप्यानन्ददायक: । अत एव परमात्मनः परमोपास्यता प्राणिमात्रपूज्यता चानाविला । जगदानन्ददायिने परमात्मने कृतस्य नमस्कारस्य विघ्नव्यूहविनाशकत्वमपूर्वपुण्यप्रापकत्वं च सङ्गच्छेत एव । L प्रीतिहायिनी (गुर्भर व्याज्या) महोपाध्याय न्यायाचार्य यशोविनय गरिंगवर्य 'प्रणम्य परमात्मानं ' हत्याहि उडीने 'न्यायालो' नामना ग्रन्थरत्ननुं મંગલાચરણ કરે છે. આદ્ય શ્લોકનો સામાન્ય અર્થ આ રીતે છે - જગતને આનંદ આપનાર પરમાત્માને નમસ્કાર કરીને બુદ્ધિમાન્ ન્યાયવિશારદ ન્યાયાલોક નામના ગ્રંથની રચના કરે છે. 8 मंगलश्लोड विशेषार्थ X શિષ્ટ પુરુષ કોઈ પણ કાર્યની શરૂઆતમાં તે કાર્યની નિર્વિઘ્ન સમાપ્તિ માટે મંગલાચરણ કરે છે. ગ્રંથકાર મહોપાધ્યાયજી મહારાજ પણ આ શિષ્ટાચારના પાલન માટે પોતાના ઈષ્ટદેવ પરમાત્માને નમસ્કાર કરે છે, જે મંગલસ્વરૂપ છે. આ મંગલાચરણ ગ્રન્થકારની આસ્તિકતાનું પ્રતિક પણ છે. કૈવલ્યલક્ષ્મીની પ્રાપ્તિ પછી વચનાતિયસંપન્ન પરમાત્મા મોક્ષપુરુષાર્થ-ધર્મપુરુષાર્થપ્રધાન દેશના દ્વારા નિકટમુક્તિગામી ભવ્યાત્માઓને તો પરમાનંદ આપે જ છે. પરંતુ પોતાની અપર્યાપ્ત અવસ્થામાં પણ તીર્થંકર પરમાત્મા નરકાદિના જીવોને આનંદ આપે છે - ઉપકાર કરે છે. આવું અદ્વિતીય અચિંત્ય સામર્થ્ય માત્ર પરમાત્મામાં જ હોય છે. આથી સર્વ જીવોને આનંદદાયી એવા પરમાત્માને ગ્રંથપ્રારંભમાં કરાયેલ નમસ્કાર યોગ્ય જ છે અને સર્વવિધ્નનાશક પણ - આમ ફલિત થાય છે. મંગલ શ્લોકના ઉત્તરાર્ધમાં ન્યાયાલોક નામના ગ્રન્થને કરવાની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ કરવામં આવેલ છે અને અભિધેયનો નિર્દેશ याग उरवामां आवे छे. अभिधेयने विषयस्व३५ अनुबंध याग हे छे. अनुबंधनो अर्थ छे - स्वविषयकज्ञानद्वारा शास्त्रे प्रवर्तकः । અર્થાત્ જે પોતાનું જ્ઞાન કરાવવા દ્વારા શાસ્ત્રમાં પ્રવર્તન કરાવે તે અનુબંધ કહેવાય છે. શાસ્ત્રના વિષયનું જ્ઞાન થવાથી તે વિષયના અર્થી સમર્થ શ્રોતા અને પાઠક વિવક્ષિત શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે. આથી અભિધેય અનુબંધસ્વરૂપ કહેવાય છે. વિષય, સંબંધ, અધિકારી અને
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy