SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ व्यायालोके व्दितीय: प्रकाश: * वासनाया अघटमानत्वम् * यदि चार्थसंविदोरैक्यमेव तदा नादकार्थं प्रवर्त्तमानस्य तज्ज्ञानमात्रादेव फलसिद्धिः स्यात् । तद्रसज्ञानं तत्फलहेतुरिति चेत् ? तर्हि यदसन्निधानात् तद्विलम्बः स एव बाह्योऽर्थः, वासनापरिपाकेऽप्यस्यैवाश्रयणीयत्वात् । -----भानमती -- - - - - - - - - - - - - -- केवलस्याऽनुभवात् । एतेन चित्राकारसमूहालम्बनज्ञाने आकारयोरविवेचनादभेदः इति निरस्तम्, प्रत्येकज्ञानमादायाऽकारविवेकस्य प्रदर्शनात् । एवं नीलाकार-पीताकारादीनां मिथो भिावसिन्दौ ज्ञानादपि तेषां मित्वमनिराकार्य, अन्यथा तदभिजामिनस्य तदभिजवनियमेन नीलाकार-पीताकारादीनां परस्परमभेदापतेः । अत एव ज्ञानेगलाकारपीताकाराणामौपाधिकत्तमपि नापहोतुं शक्यम् । उपाधिश्चात्र ज्ञानातिरिको बाह्यः नीलादिरों एव, उपाधेरुपधेभिन्नत्वनियमात् । ज्ञानातिरिकाऽर्थाऽसत्वे ज्ञानाकारवैचित्र्यमेवानुपपलं स्यात्, स्वत: स्ववैचित्र्याऽसम्भवात्। अर्थवैलक्षण्यादेव ज्ञानाकारलक्षण्योपपतेः ज्ञानाऽर्थयोर्भद एवेति स्थितम् । न चैवं प्रकाशप्रकाशतयोरपि भेदप्रसङ्ग इति शनीयम्, तयोः मिथोऽसम्भेदेन वेदनाऽभावात् । यदि चार्थसंविदोरैक्यमेव स्यात् तदा नधुदकार्थं प्रवर्तमानस्य पुरुषस्य तज्ज्ञानमात्रादेव = दुरात् केवलात् सरिजालज्ञानात् फलसिन्दिः = पिपासानिवति-श्रमापनोदन-तापव्यपगम-स्नानादिलक्षणफलप्राशि: स्यात्। एवं विश्वमदरिद्र स्यात्, धनज्ञानादेव दारिद्रयभात् । एतेन नीलपत्यक्षत्वापेक्षया लाघवेन नीलत्वस्यैव जन्यतावच्छेदकत्वात् (हश्यतां २०३ तमे पृष्ठ) इति निरस्तम्, प्रसिन्दप्रतीति-व्यवहारयोः विप्लवे लाघवस्याऽकिश्चित्करत्वात् । अथ तद्रसज्ञानं = जलीयरसविषयकं विज्ञानं तत्फलहेतुः = पिपासाशमनादिलक्षण-जलफलकारणं, न तु जलज्ञानं इति चेत् ? तर्हि यदसन्निधानात् तद्विलम्ब: = जलरसज्ञानविलम्ब: स एव जलरसज्ञानोपधायक: बाह्यः = ज्ञानातिरिक्तः अर्थः । ज्ञानाव्दैतताये तु जलाकारवत् जलीयरसाकारस्थाऽपि ज्ञानाऽव्यतिरिकत्वान जलज्ञानोत्पादे सत्यपि जलीयरसज्ञानार्थं प्रवृतिर्युज्यते, दुरत एव भमात्मकस्य जलरसज्ञानस्य सम्भवात् । प्रमात्मकस्य तत्वं न गुज्यते, बाह्यार्थस्यौवाऽसत्वात् । न च जलज्ञानेन पिपासाशमनादिलक्षणफलजनो न विज्ञानातिरिक्तोऽर्थः सहकारी विन्तु वासनापरिपाक एवेति तदविलम्बादेव जलीयरसज्ञानविलम्बेन फलविलम्ब इति वाच्यम् वासनापरिपाकेऽपि = फलविलम्बप्रयोजकविलम्बपतियोगिवासनापरिपाकेऽपि अस्य ज्ञानातिरिक्तस्य बाह्यार्थस्य एव आश्रयणीयत्वात् । एका स्थित्वा दुरत: सहस्रशो जलज्ञाने जातेऽपि रसज्ञानाजुकूलवासनापरिपाको न भवति प्रवर्तमानस्य त्वोकश:जलज्ञानानुदयेऽपि रसज्ञानाजुकूलवासनापरिपाको भवतीति वासनापरिपाकवैचियं बाह्य जलादिलक्षणमर्थं विना कथमुपपद्येत विज्ञानवादिमते ? यदसन्निधानात् जलीयर નીલાકાર, પીતાકાર આદિથી અભિન્ન ન માની શકાય. બાકી પૂર્વોક્ત રીતે નીલાકાર અને પીતાકાર પણ પરસ્પર અભિન્ન થવાની આપત્તિ આવે. આમ જ્ઞાનથી નીલાકાર, પીતાકાર આદિ ભિન્ન સિદ્ધ થવાથી જ્ઞાનમાં નીલાકાર, પીતાકાર આદિ ઔપાધિક છે-એવું નિશ્ચિત થાય છે. એ ઉપાધિ બીજી કોઈ નથી પરંતુ જ્ઞાનભિન્ન બાહ્ય નીલ, પીત આદિ અર્થ જ છે, કારણ કે પોતે પોતાની ઉપાધિ બની ના શકે. ઉપાધિ અને ઉપાધેય પરસ્પર ભિન્ન જ હોય. જપાકુસુમસ્વરૂપ ઉપાધિ અને સ્ફટિકાત્મક ઉપય પદાર્થ ભિન્નરૂપે જ પ્રસિદ્ધ છે. આમ જ્ઞાન અને અર્થમાં ભેદની સિદ્ધિ અનિવાર્ય છે. विज्ञानवाटभां प्रवत्ति असंगत - जैन, यदि.। म भने शान ५२२५२ अभिन्न होय तो नहीजें भी बेवा माटे याबपानी प्रवृत्ति ४२ रुपने दूरथी नहीना પાણીનું જ્ઞાન થવા માત્રથી જ તૃષાશમન વગેરે ફલની સિદ્ધિ થઈ જશે, કારણ કે જલજ્ઞાન એ જ વિજ્ઞાનવાદીમતે જલપદાર્થ છે. જલજ્ઞાનની પ્રાપ્તિ એ જલપ્રાપ્તિ બની જવાથી તરસ છિપાવવા નદી સુધી જવાની જરૂર જ નહિ રહે. (ધન મેળવવા દુકાને જવાની જરૂર જ નહિ રહે, ઘેર બેઠાં બેઠાં ધનના જ્ઞાનથી ધનવાન બની જવાશે !) જ્ઞાનઅદ્વૈતવાદી બચાવ માટે એવી દલિલ કરે કે – તૃષાશમન વગેરે ફકની નિષ્પત્તિનું જલશાન કારણ નથી, પરંતુ જવાના રસનું જ્ઞાન કારણ છે. જલીયરસનું જ્ઞાન તો પ્રવૃત્તિ પછી જ શક્ય છે. માટે પ્રવૃત્તિની અનુ૫૫ત્તિ નહિ આવે. <– તો તે પણ બોગસ છે. કદાચ એક વાર આવું માની લઈએ તો પણ પ્રશ્ન એ થાય છે કે “જલશાન થયા પછી જલીયરસજ્ઞાનનો વિલંબ શા માટે ? કયા પદાર્થના વિલંબથી જલીયરસના જ્ઞાનની ઉત્પત્તિમાં વિલંબ થાય છે? જલશાન ઉત્પન્ન થયા પછી પણ જેના અસાન્નિધ્યથી ઉત્પત્તિમાં વિલંબ થાય છે તે જ (જલ) બાહ્ય અર્થ છે. દૂરથી નદીના પાણીનું જ્ઞાન થવા છતાં જવાનું સામીપ્ય ન હોવાથી જલીયરસનું ભાન થતું નથી અને નદીની નજીક જઈ પાણી પીવાથી જલીય રસનું શાન થાય છે. કારણ કે ત્યારે પાણી સન્નિહિત = સમીપ છે. બાહ્ય અર્થનો સ્વીકાર કરવામાં આવે તો જ સામીપ્ય અને દૂરત્વ વગેરે આ ઘટી શકે. માટે બાપ અર્થની સત્તાનો સ્વીકાર કરવો અનિવાર્ય છે. – જલજ્ઞાન થયા પછી પણ વાસનાનો પરિપાક ન થવાથી જલીય રસનું શાન નથી થતું. માટે ત્યારે તૃષાશમન વગેરે ફલની નિષ્પત્તિ થતી નથી, નહિ કે બાહ્ય જલ પદાર્થના અસાન્નિધ્યથી. જથીયરસજ્ઞાનસંપાદક વાસના પરિપાક માટે તો નદી સુધી જવાની પ્રવૃત્તિ આવશ્યક છે. <– આવી જ્ઞાનાતિવાદીની દલિલ પણ
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy