SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ आलोककमतनिरास: * १९३ सनिकृष्टस्य पटस्यैव दर्शनात्। ज्ञानज्ञानादेविषयान्तरसञ्चारादिप्रतिबध्यत्वकल्पनापेक्षया च तदयोग्यत्वकल्पनाया एव न्याय्यत्वात् । न चैवमाद्यशुद्धज्ञानमानसानुपपत्तिरिति वाच्यम्, ज्ञानमानसे ताद्रूप्येण ज्ञानस्याऽहेतुत्वेऽपि ज्ञानसामान्यसामग्यैव तदपपत्तेः, -> 'विशेषसामग्रीसमवहिताया एव सामान्यसामग्याः कार्यजनक त्वम्' <- इति प्रवादस्य नियुक्तिकत्वेनाऽश्रद्धेयत्वात् ।। ------भानुमती------- सन्निकृष्टस्य पटस्यैव दर्शनात् । इदा प्रतिवादिमतमनुरुध्योता, तेव पटे चक्षुःसनिकर्षस्थागुपगमात्, प्रत्यक्ष चेच्छाया अनियामकत्वस्वीकारात् । स्वमते तु चक्षुषो न पटसंयुकत्वमपि तु पटाभिमुखत्वमेव । सहभडूयादिस्थले च प्रत्यक्षे इच्छानियम्यत्वस्याप्यम्युपगमादिति व्यक्तं मध्यमस्यादवादरहस्ये। यत्तु तत्त्वचिन्तामणिकृता-> परिशेषानुमानेन ज्ञानस्य स्वप्रकाशत्वम् । तथा च स्वपलाशत्वामितेरपि स्वप्रकाशत्तमनुमित्यन्तरगम्यमेवं तस्यापीत्यनवस्था स्वपकाशत्वानुमितिपरम्परान्दारा <- (त.चिं.प्र.प.८००) इत्युक्तं, तत्तु, -> नन्वरमन्मते नानवस्था, स्वप्रकाशत्वामिते: स्वप्रकाशत्वामितावपि क्षतेरभावात् । वस्तुतस्तु स्वप्रकाशत्वपक्षे सानुमितिरिति स्वमिव स्वविषयत्वमपि विषयीकरोत्येव, तस्य स्वप्रकाशत्वं तदोचर एवेति कथं तदर्थ ज्ञानान्तरापेक्षा ? <- (त.चिं.आ.प्र.ख.प.८०३) इत्यनेन तत्वचिन्तामण्यालोककृता जयदेवमिश्रेण, --> 'ननु ज्ञानस्य स्वभावविशेष एव स्वविषयत्वं, तदेव च स्वप्रकाशत्वम् । तच्च रखगाह्यमेवेति न तद्गाहकानुमितिधारानुसरणम्' <- इत्यनेन च प्रकाशकृता (त.चिं.प.प.८१२) रुचिदतमिश्रेण दूषितम् । यत्तु पूर्वं विषयान्तरसधारादिना प्रतिबन्धेन तदस्याऽप्युभया साम्यात् (हश्यतां पु.१६२) इत्युतं, तन्न चारु, इत्थं ज्ञानज्ञानादेः = ज्ञानविषयकसाक्षात्कारादेः विषयान्तरसधारादिप्रतिबध्यत्वकल्पनापेक्षया तदयोग्यत्वकल्पनाया = ज्ञानस्य मानसप्रत्यक्षाऽयोग्यत्वकल्पनाया एव न्याय्यत्वात् । न हे सर्वौव विषयान्तरसधार एव ज्ञानगोचरसाक्षात्कारपतिबन्धकः, क्वचित् सुखं, क्वचित् दुःखं, क्वचित् सुषुधिरित्ययेतमादिपदार्थाननुगमेन नानापतिबन्धकताकल्पनापेक्षया ज्ञाने मानसयोग्यतावच्छेदकाभावकल्पनैव ज्यायसी । एतेन ज्ञानमास्टीव योग्यत्वात् (त.चिं.आ.प.८०७) इति तत्वचिन्तामण्यालोकतवचनमपि प्रत्यास्यातम् न च एवं ज्ञानस्य इन्द्रियग्राह्यतावच्छेदकधर्मशून्यत्वोपगमे आद्यशुन्दज्ञानमानसानुपपत्ति: = जागदवस्थाऽऽधक्षणभाविकपरसादिविषयान्तरानवगाहिनि 'न किशिदवेदिषम्' इत्यादिरूपे मनोमागपभवे शुब्दज्ञाने स्वप्रकाशत्वेनाऽभिमते मनोलक्षणेन्द्रियजन्यप्रत्यक्षविषयत्वस्याऽसति: स्यात्, अयोग्ये इन्द्रियस्याऽव्यापारादिति वाच्यम्, ज्ञानमानसे = ज्ञानगोचरमानससाक्षात्कारे तादरूप्येण = मनोगाह्यत्ववपेण ज्ञानस्य विषयविधया अहेतुत्वेऽपि ज्ञानसामान्यसामग्यैव = ज्ञानत्वावच्छिन्नकारणीभूतात्ममन:संयोगादिकलापेन तदुपपतेः = आहाशुब्दज्ञानगोचरमानससम्भवात् । न च विशेषसामगीविरहे कथं ज्ञानसामान्यसामग्या कार्यजननसम्भव इति शठनीयम्, 'विशेषसामग्रीसमवहिताया एव सामान्यसामग्या: कार्यजनकत्वमिति प्रवादस्य नियुक्तित्वेनाऽश्रन्देयत्वात, संयुक्तसमवायेगव मनोवेद्यात्वात् अपेक्षाणीयान्तराऽभावाच्चेति दिक। અનુમિત્સા અટકી જશે ત્યારે તેવી અન્ય અનુમિતિની ઉત્પત્તિ પણ નહિ થાય, કારણ કે ત્યારે અનુમિત્સારૂપ ઉત્તેજક ગેરહાજર છે અને સિદ્ધિરૂપ પ્રતિબંધક હાજર છે. આમ અન્ય અન્ય પ્રકાશતાસાધ્યક અનુમિતિ, અપ્રામાણિક પરંપરાનો પરિહાર થઈ જશે. જો તૈયાયિક એવી દલિલ કરે કે --> આ રીતે તો જ્ઞાનને પરત: પ્રકાશ્ય માનવામાં પણ અનવસ્થાનો પરિહાર થઈ જશે. જયાં સુધી જ્ઞાનની જિજ્ઞાસા હશે ત્યાં સુધી જ અનુવ્યવસાય (=વ્યવસાયવિષયક જ્ઞાન) ઉત્પન્ન થશે. જ્ઞાનની જિજ્ઞાસા અટકી જતાં તેના અનુવ્યવસાયની ધારા પણ અટકી જશે. પછી પરપ્રકાશપક્ષમાં અનવસ્થાને અવકાશ જ કયાં રહે છે ? <- તો તે બરાબર નથી, કારણ કે અનુવ્યવસાય માનસપ્રત્યક્ષાત્મક છે અને પ્રત્યક્ષ પ્રત્યે ઈચ્છા કારણ નથી. માટે જ્ઞાનની ઈચ્છા હોય તો અનુવ્યવસાય ઉત્પન્ન થાય અને જ્ઞાનની ઈચ્છા ન હોય તો અનુવ્યવસાય ઉત્પન્ન ન થાય- એવું કહી ન શકાય. અકારણના વિરહથી કાર્યનો અભાવ સંભવી ના શકે કે તેની હાજરીથી કાર્ય ઉત્પન્ન થઈ ન શકે. જિજ્ઞાસા તો જ્ઞાનનું કારણ છે જ નહિ. માટે તો ઘટને જોવાની ઈચ્છાથી જે માણસ આંખ ખોલે અને પટ સાથે ચશ્વસન્નિકર્ષ થાય તો પટનું જ દર્શન થાય છે, ઘટનું નહિ. અજિજ્ઞાસિત પદાર્થનો સાક્ષાત્કાર થવાથી જિજ્ઞાસાને પ્રત્યક્ષનું કારણ કહી ન શકાય. વળી --> જ્ઞાનવિષયક માનસ પ્રત્યક્ષની પરંપરા આગળ ચાલતાં વિષયાન્તરસંચારથી = અન્ય વિષયમાં મન જવાથી અટકી જશે. <- (જુઓ પૃષ્ઠ ૧૬ ૨) આવું પૂર્વે તૈયાયિકે કહેલું તે પણ બરાબર નથી, કારણ કે વિષયાન્તરસંચાર, નિદ્રા વગેરે અનેકમાં જ્ઞાનવિષયક માનસ સાક્ષાત્કારની પ્રતિબંધકતાની કલ્પના કરવામાં ગૌરવ છે. આના કરતાં જ્ઞાનને માનસપ્રત્યક્ષનું અયોગ્ય માનવું જ વધુ ઉચિત છે.માનસપ્રત્યક્ષ યોગ્યતાઅવચ્છેદક ધર્મ (=શકિતવિશેષ) ન હોવાથી જ્ઞાનનું માનસ પ્રત્યક્ષ થતું નથી અર્થાત્ ઘટસ્થાપનું અનુવ્યવસાય દ્વારા ભાન થતું નથી, પાગ સ્વાત્મક પ્રત્યક્ષદ્વારા જ ભાન થાય છે. આમ સ્વસંવેદનપક્ષ પ્રામાણિક સિદ્ધ થાય છે. आधशुद्धज्ञानविषय भानस साक्षात्छारनी अनुपपत्तिनो परिहार न चै.। भली भेवी शं। यई छ -> ने शाननेन्द्रिययोग्यता थी शून्य भानमा मायेतो त
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy